મુખ્ય વિષયવસ્તુ
Unit 1: એક-પરિમાણીય ગતિ
300 possible mastery points
નિપૂણતા મેળવી લીધી
નિપુણ
પરિચિત
પ્રયત્ન કર્યો
શરૂ નથી
પ્રશ્નોત્તરી
એકમ કસોટી
આ એકમ વિશે
આ ટ્યુટોરીઅલમાં આપણે વેગ અને પ્રવેગના ખ્યાલને સમજવાની શરૂઆત કરીએ. આપણે રસપ્રદ બાબતો જેવી કે ખડક પરથી વસ્તુઓ ફેકવી (વાસ્તવિક જીવન કરતા કાગળ પર વધુ સુરક્ષિત) અને હવામાં બોલ કેટલો ઉપર જાય છે એ કરીશું.
ભૌતિકશાસ્ત્ર શું છે તેના પુનરાવર્તનનું મોટું ચિત્ર મેળવો, અને પૂર્વજરૂરિયાતના જ્ઞાન માટે સૂચનો મેળવો.
આ ટ્યૂટોરિઅલ શુદ્ધ ગતિવિજ્ઞાનના (પદાર્થની ગતિ) તમારા જ્ઞાન માટે ખૂબ જ મહત્વનું છે. તમે કદાચ પહેલેથી જ જાણો છો કે અંતર = દર x સમય. આ ટ્યૂટોરિઅલ સદિશ (અમે અહીં સદિશનો પણ પરિચય આપીશું) સાથે તમારા વિચારનું પુનરાવર્તન કરશે. તેથી તમારા સીટબેલ્ટ બાંધી દો (ખરેખર આ જરૂરી નથી કારણકે આપણે આ ટ્યૂટોરિયલમાં પ્રતિપ્રવેગિત થવા પર વિચારતા નથી) અને ભૌતિકશાસ્ત્રના પાયાના જ્ઞાનની મુસાફરી માટે તૈયાર થઇ જાઓ.
શીખો
મહાવરો
- આલેખ પરથી સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ4 પ્રશ્નોના 3ને એક સ્તર ઉપર મેળવો!
- આલેખ પરથી તાત્ક્ષણિક ઝડપ અને તાત્ક્ષણિક વેગ4 પ્રશ્નોના 3ને એક સ્તર ઉપર મેળવો!
અસંતુલિત બળના વિશ્વમાં (જેને તમે ન્યૂટનના નિયમ વિશે વધુ શીખશો ત્યારે જોશો), તમારી પાસે પ્રવેગ હશે (જે વેગમાં થતા ફેરફારનો દર છે). ક્યાં તો તમે પોર્શ કાર 60 mph કરતા કેટલી ઝડપી થઇ શકે તેના વિશે વિચારો અથવા યાત્રી વિમાન માટે જરૂરી ઝડપ મેળવવા તે કેટલો સમય લે તેના વિશે, આ ટ્યૂટોરિયલ તમને મદદ કરશે.
શીખો
મહાવરો
- પ્રવેગ અને વેગ7 પ્રશ્નોના 5ને એક સ્તર ઉપર મેળવો!
ઉપરોક્ત કૌશલ્યોના લેવલમાં વધારો થયો અને 240 સુધી નિપુણતાના ગુણ મેળવ્યા
અમે સૂત્રોને યાદ રાખવામાં માનતા નથી અને તમારે પણ ન માનવું જોઈએ (જો તમે તમારી જિંદગી તમારી સાચી શક્તિના પડછાયામાં જીવવા ન માંગતા હોવ તો). આ ટ્યૂટોરિઅલ શુદ્ધ ગતિવિજ્ઞાનમાં (પ્રક્ષિપ્ત ગતિના પ્રશ્નો સહીત) પ્રશ્નોને ઉકેલવા માટે આપણે સ્થાનાંતર, વેગ અને પ્રવેગ વિશે જે જાણીએ છીએ તેનાથી બનેલું છે. આ સાથે જ, અમે કેટલાક સૂત્ર તારવ્યા (અથવા ફરીથી તારવ્યા) છે જેને તમે તમારા ભૌતિકશાસ્ત્રના પુસ્તકમાં જોઈ શકો.
શીખો
તમારા માટે આગળ:
આ એકમના દરેક કૌશલ્યના લેવલમાં વધારો કરો અને 300 સુધી નિપુણતાના ગુણ મેળવો!