If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

સ્પેકટ્રોસ્કોપીમાં ઇલેક્ટ્રોનીય સંક્રાંતિ

સમસ્યા

લિથિયમ પરમાણુમાં ઈલેક્ટ્રોન સંક્રાંતિ 3, p કક્ષકમાંથી 2, s કક્ષકમાં થાય છે. બે અવસ્થાઓ વચ્ચેની ઊર્જામાં તફાવત 6.14×1019 J\pu{6.14 x 10^-19 J} છે.
લિથિયમ પરમાણુની ઊર્જા ઈલેક્ટ્રોનીય સંક્રાંતિ વડે કઈ રીતે અસર પામે છે એ નીચેનામાંથી કયું સૌથી સારી રીતે સમજાવે છે?
કોઈ એક જવાબ પસંદ કરો:
અટકી ગયા?
અટકી ગયા?