If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

વિદ્યુત મોટર (ભાગ 2)

સલ બતાવે છે કે ચુંબકીય ક્ષેત્રમાં તારના ગૂંચળાને ભ્રમણ કરાવવાનું ચાલુ રાખવા કમ્યૂટેટરનો ઉપયોગ કરી શકાય. સલ ખાન દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

આપણે અગાઉના વિડીઓમાં જોયું તે પ્રમાણે જો આપણી પાસે જમણી બાજુથી આવતું ચુંબકીય ક્ષેત્ર હોય અને આ પ્રકારનું પરિપથ હોય તથા તેમાંથી વિધુત પ્રવાહ આ પ્રમાણે વહે તમે અહી તેને ધન પ્રોટોન તરીકે સમજી શકો અને આપણે જાણીએ છીએ કે ઈલેક્ટ્રોનનું વહન બીજી દિશામાં થાય છે પરંતુ વિધુત પ્રવાહ આ દિશામાંથી પ્રવેશે છે અને આ દિશામાંથી બહાર જાય છે આપણે તેને જમણા હાથના નિયમ અથવા આ સૂત્રને આધારે શોધ્યું હતું ચુંબકીય ક્ષેત્રનું કુલ ચુંબકીય બળ જે આ દિશામાંથી વાયરના આ ભાગ તરફ આવે છે તે નીચેની તરફ છે અને આ ભાગ પર ઉપરની તરફ છે તેથી તે આ પરીપથનું કુલ ટોર્ક આપે છે જ્યાં તુટક રેખા એ બ્રામણ અક્ષ છે અને તેમ કઈ રીતે ફરે છે તે આપણે દર્શાવ્યું હતું ચુંબકીય ક્ષેત્ર જમણી બાજુ ઉપરની તરફ ધક્કો મારે છે અને ડાબી બાજુ નીચેની તરફ ધક્કો મારે છે અને તેની આ ઉપરની બાજુએ અને નીચેની બાજુ પર કોઈ અસર થતી નથી તેથી તે આ દિશામાં ભ્રમણ કરશે અને બ્રામણ કાર્ય પછી તે આ પ્રમાણે મળે છે આ ભાગમાં જે હવે આ ભાગ છે તેમાં બળ હજુ પણ ઉપરની જ દિશામાં લાગે છે અને તે આ ભાગના અંતરને લંબ મળતું નથી એટલે કે અક્ષથી લુપના આ ભાગ વચ્ચેનું અંતર જેના વડે લુપ ફરવાનું શરુ કરે છે જે આપણને બહારની બાજુએ અમુક ખૂણે મળે છે તેથી અમુક ચુંબકીય ક્ષેત્રને કારણે ઉદભવતું બળ એ આ મુમેન્ટ R ને લંબ હશે અને તેથી તેના પર ટોર્ક ઓછુ લાગશે પરંતુ ટોર્ક હજુ પણ તેજ દિશામાં મળે જમણી બાજુ બહારની તરફ અને ડાબી બાજુ અંદરની તરફ તથા અહી કોલ શિરોલંબ છે જ્યાં આ બાજુ ઉપરની તરફ અને આ બાજુ નીચેની તરફ મળે છે ત્યાં ટોર્ક મળશે નહિ કારણક કે આ ઉપરના ભાગ પર એટલે કે બહારની તરફનું બળ એ પરિપથને અસર કરે જે ઉપરની તરફ સીધું મળે છે અને અહી મુમેન્ટ R ડિસ્ટન્સ પર ઉપરની તરફ મળે છે ટોર્ક પણ ક્રોસ પ્રોડક્ટ છે અને તેથી બળ લંબ મળે માટે અહી શિરોલંબ બિંદુ આગળ કોઈ ટોર્ક ન મળે અને આ સમાન બાબત નીચેના પરિપથ માટે પણ સાચી છે કારણ કે ચુંબકીય બળ નીચેની તરફ મળે છે જે આ આમ ડિસ્ટન્સને સમાંતર મળે માટે અહી કોઈ ટોર્ક નથી ત્યાં કોણીય વેગમાન મળી શકે જે આ કોઈલને ભ્રમણ કરાવશે અહી તે આ દિશામાં ભ્રમણ કરે અને પછી આ દિશામાં ભ્રમણ કરે અહી કોઈ ટોર્ક ઉત્પન્ન થતું નથી પરંતુ ઉપરનો ભાગ ડાબી બાજુ અને નીચેનો ભાગ જમણી બાજુ ખસે અને પછી તે કઈક આ પ્રમાણે મળેશે તે કઈક આ રીતે દેખાશે આ પ્રમાણે આ બિંદુ આગળનો ભાગ 90 અંશ પર ભ્રમણ કરે છે માટે આ ભાગ હવે આ છે અને આ ભાગ હવે આ છે અને જો આ બંને ભાગ સમાન હોય તો વિધુત પ્રવાહની દિશા આ પ્રમાણે મળેશે કારણ કે અહી આ ભાગ એ નીચેની દિશામાં ભ્રમણ કરે છે માટે હવે વિધુત પ્રવાહ આ રીતે પ્રવેશ કરશે તે કઈક આ રીતે વહેશે અને આ દિશામાંથી બહાર નીકળશે અહી ડાબી બાજુ જે વિધુત પ્રવાહ વહે છે તે પહેલા અહી જમણી બાજુ હતી પરંતુ હજુ પણ ત્ર ઉપરની જ દિશામાં છે માટે જયારે આપણે ક્રોસ પ્રોડક્ટ લઈએ તો ચુંબકીય ક્ષેત્ર શું થાય અથવા ચુંબકીય બળ શું થાય આપણે તે જ જમણા હાથના નિયમનો ઉપયોગ કરી શકીએ તર્જની ઉપરની તરફ મધ્ય આગલી ચુંબકીય ક્ષેત્રની દિશામાં અહી આ બે આંગળી અને હથેડી માટે અહી કોઈલ આ બાજુ તરફ ઉપરની દિશામાં બળ ઉત્પન્ન કરે અને જો તમે ક્રોસ પ્રોડક્ટ લો અથવા જમણી બાજુ નીચેની તરફ અથવા પાછળની તરફ જમના હાથના નિયમનો ઉપયોગ કરો તો તમને અહી આ પ્રમાણે બળ મળે જો તમે વિચારો તો અહી આ ભ્રમણ કરી ચુક્યું છે મેં જે રીતે અહી દૂર્યું છે તે આ જ રીતે ભ્રમણ કરે છે જો તમે વિચારો તો આ ભ્રમણ કરી ચુક્યું છે અહી જે રીતે મેં દોર્યું છે તે જ રીતે આ ભ્રમણ કરે છે જ્યાં આ બાજુ બહારની તરફ આવે છે અને આ બાજુ અંદરની તરફ જાય છે અને તે કોઈ એક બિંદુએ મળે છે જ્યાં તેનું મૂળ અંશ કરતા વધારે ભ્રમણ થયું છે પરંતુ હવે ચુંબકીય ક્ષેત્રને કારણે ઉદભવતુ બળ એ વિરુદ્ધ દિશામાં મળશે તે અહી આ પ્રમાણે રીવર્સ મળશે કારણ કે જે બાજુએ કરંત ઉપરની બાજુએ જાય છે તે હવે ડાબી બાજુ છે માટે ચુંબકીય ક્ષેત્રને કારણે ઉદભવતુ ચુંબકીય બળ આ દિશામાં મળે અને તે વિરુદ્ધ દિશામાં ભ્રમણ કરે અનુમાન કરો કે આ કોઈલ ભ્રમણ કરે છે જે આપણે ઉપરના ભાગ પર ભ્રમણ કરાવ્યો હતો તો તે આ પ્રમાણે મળે જયારે તમે આ લેવલ શુધી પહોચશો ત્યારે ત્યાં કોણીય વેગમાન મળે જે આને ભ્રમણ કરતુ રાખશે અથવા જડ્ત્વની ચાક માત્રા જે આ લુપને ભ્રમણ કરતુ રાખશે જે આ પ્રમાણે મળે અને પછી આ પ્રમાણે મળે જેમાં 180 અંશનો ભ્રમણ થાય જ્યાં વિધુત પ્રવાહ અહી વિધુત પ્રવાહ ઉપરની તરફ મળે અને આ બાજુ વિધુત પ્રવાની દિશા નીચેની તરફ મળે તો આપણે તેને ફ્લીપ કર્યું કહેવાય માટે અહી ચુંબકીય ક્ષેત્ર ડાબી બાજુ ઉપરની તરફ અને જમણી બાજુ નીચેની તરફ મળે જો આના વિશે વિચારીએ તો તે ભ્રમણ કરતુ રહેશે જો આપણે તેને ઇલેક્ટ્રિક મોટરની જેમ ફરતું રાખવું હોય તો ક્યાકતો આપણે વિધુતને રીવર્સ કરવું પડે અથવા ચુંબકીય ક્ષેત્રની દિશા ઉલટાવવી પડે હવે બીજો પ્રશ્ન એ છે કે જો આ પરિપથ હોય અને તેનું ભ્રમણ કરાવતા રહીએ તો વાયર ગુંચવાઈ જાય માટે આપણે તેને અનંત સુધી ભ્રમણ ન કરાવી શકીએ તેથી તેનો અહી ઉકેલ છે જેને આપણે કમ્યુતેટર કહીએ આપણે હવેકમ્યુતેટરને દોરીએ અને તેને સમજીએ આપણે અહી તે જ સમાન પરિપથ લઈશું જે આપણે અગાઉ લીધું હતું અને તે કઈક આ રીતનું દેખાશે આ પ્રમાણે હવે તમે બે લીડ લઇ શકો જે આ પ્રમાણે વક્રાકર છે તમે તેનું અનુમાન કરી શકો અને તે જ રીતે અહી આપણે બીજી બે લીડ લઈએ આ બંને એક બીજાને સ્પર્શે છે જેમાંથી વિધુત પ્રવાહ પસાર થઇ શકે હવે આપણે અહી આ પરિપથ ને પૂર્ણ કરીએ આપણે અહી એક બેટરી લઈશું કઈક આ પ્રમાણે એ કઈક આ રીતનું દેખાશે અહી આ ધન છે અને આ ઋણ છે અહી ઉપરની તરફ વિધુત પ્રવાહ આ દિશામાં વાહન કરશે તે કઈક આ દિશામાં વાહન કરશે અને અહી નીચેની તરફ તે કઈક આ પ્રમાણે ભ્રમણ કરશે હવે જયારે આપણી પાસે આ પ્રકારે પરિપથ હોય ત્યારે શું થાય અહી વિધુત પ્રવાહ નીચેની તરફ વહન પામે છે અને અહી ઉપરની તરફ જાય છે હવે જયારે આપણે જમણા હાથના નિયમનો ઉપયોગ કરીએ ત્યારે ચુંબકીય ક્ષેત્ર ડાબી બાજુએ પ્રશરે છે આપણે અહી ચુંબકીય ક્ષેત્રની દિશા પણ સમાન જ લઈશું જે અગાઉ લીધી હતી જમણી બાજુથી ડાબી બાજુ તરફ આપણે જે પ્રમાણે આગળ ઉકેલ્યું હતું તે જ પ્રમાણે તેને ઉકેલી શકીએ અને અહીં જે ચુંબકીય ક્ષેત્રને કારણે ચુંબકીય બળ ઉદ્ભવે છે તે અહી આ બાજુ ઉપરની તરફ અને અહી આ બાજુ નીચેની તરફ મળશે જેને કારણે ટોર્ક ઉદભવે છે અને આ ભાગ ભ્રમણ કરે છે આપણે અહી અક્ષ દોરીએ જેને ભ્રમણ અક્ષ કહીશું અને અહી આ ભાગને નીચેના ભાગને પોલધ્રુવ તરીકે ધારી લઈએ તે અવાહક ધ્રુવ છે અને તે અક્ષ સાથે જોડાયેલો છે તેથી અક્ષની સાથે તે ભ્રમણ કરશે અને ચુંબકીય બળને કારણે ટોર્ક ઉદભવશે આપણે તેને ઉપરની બાજુએ ભ્રમણ કરાવીએ માટે તે અહી બહારની બાજુએથી અંદરની બાજુ આ પ્રમાણે અને પછી પાછળની બાજુથી ફરીથી તેજ સ્થિતિમાં મળે અને આ ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી તે શિરોલમ સ્થિતિમાં મળે તેથી અહી આ ઉપરનો ભાગ સમાજ રહે આ ભાગ આ જ પ્રમાણે મળશે તે કઈક આં રીતનો જ દેખાશે પરંતુ હવે મુખ્ય વાત એ છે અહી બંને લીડ સાથેનો કોન્ટેક્ટ તૂટી જાય છે અને આ પરિસ્થિતિમાં વાસ્તવિક વિધુત પ્રવાહ વહેવાનો બંધ થઇ જાય છે તો અહી આ ભાગ આપણને આ પ્રમાણે મળશે અને ત્યાર બાદ ધ્રુવ પોલ જે કઈક આ પ્રમાણે મળશે અને આ પોલ તેને ભ્રમણ કરાવવામાં મદદરૂપ થશે વિધુત પ્રવાહ વહેવાનો બંધ થશે માટે ત્યાં ટોર્ક ચુંબકીય બળ ઉદભવશે નહિ કારણ કે આ બિંદુ આગળથી કોન્ટેક્ટ તૂટી ગયો છે તમે તેનું અનુમાન કરી શકો અને હજુ તે આ જ દિશામાં ભ્રમણીય જડ્ત્વને કારણે ભ્રમણ કરશે જો આપણે તેને 90 અંશ કરતા વધુ ભ્રમણ કરાવીએ તો શું થાય તમે તે વિચારો આપણે તે હવે પછીના વિડીઓમાં જોઈશું