If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

વિદ્યુત મોટર (ભાગ 3)

સલ ચુંબકીય ક્ષેત્રમાં કઈ રીતે કમ્યૂટેટર ફરવાનું ચાલુ રાખવા તારનાગૂંચળાને મદદ કરે છે એની સમજૂતી પૂરી કરે છે. તેથી તે તેને વિદ્યુત મોટર તરીકે કામ કરવા દે છે. સલ ખાન દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

અહીં આ જે દર્શાવેલ છે તેને કોમ્યુટેટર કહે છે જે ભ્રમણ કરતા ભાગ સાથે જોડાયેલ છે અને આ ભ્રશ છે તેથી તમે એને એ રીતે લગાવી શકો જેથી આ બંને હંમેશા સ્પર્શમાં રહે એમ્યુઝમેન્ટ પાર્કમાં રહેલી બમ્પર કાર વિશે તમે શું સમજો છો બમ્પર કારમાં પાછળની બાજુએ પોળ એટલે કે ધ્રુવ હોય છે ધારો કે આ બમ્પર કાર છે જે કંઈક આવી દેખાય છે અને તમે તેને ચલાવી રહ્યા છો અને ધારો કે અહીં આ ધ્રુવ છે તમે જોયું હશે તો ધ્રુવ હંમેશા સીલિંગને સ્પર્શ કરે છે તમે અહીં તેને ભ્રશ તરીકે સમજી શકો અને આ સીલિંગ માંથી વિધુત પ્રવાહ કોન્સ્ટન્ટ વહે તેના માટે શેની જરૂર પડે આપણે તે નથી જાંણતા કે તે કઈ દિશામાં વહે છે પરંતુ આ સીલિંગ માંથી વિધુત પ્રવાહનું વહન થશે અને કાર તમારી ગ્રાઉન્ડ પાર હોય તો વિધુત પ્રવાહ ગ્રાઉન્ડ તરફ પણ વહન પામશે માટે કાર સીલિંગ વડે ચાલશે અને દરેક કારમાં તમે બેટરી લઇ જવાની જરૂર નથી તે ઉર્જાનો બગાડ અને શરીર ને નુકસાનકારક છે માટે બમ્પર કારના ભ્રશ એક એક કોમ્યુટેટરને સ્પર્શ કરતા ભ્રશ કરતા અલગ હશે નહિ હવે અગાઉના વિડીઓમાં જોયું તે પ્રમાણે વિધુત પ્રવાહ હંમેશા આ દિશામાં વહન કરશે અને આપણે જયારે જમણા હાથના નિયમ નો ક્રોશ ગુણાકાર સાથે ઉપયોગ કરીએ ત્યારે ચુંબકીય ક્ષેત્ર વડે ઉદ્ભવતું ચુંબકીય બળ ડાબી બાજુ નીચેની તરફ મળશે અને જમણી બાજુ ઉપરની તરફ મળશે તેથી ટૉર્ક આ રીતે હંમેશા ભ્રમણ કરતુ રહેશે જમણી બાજુ બહારની તરફથી ડાબી બાજુ અંદરની તરફ મળશે અને તે આ બિંદુ સુધી ભ્રમણ કરશે જ્યાં સુધી તે 90 અંશ ન થાય માટે અહીં આ બાજુ મળે આ બાજુ એ જમણી બાજુ ઉપરની તરફ મળે અને પછી આબાજુ એ અહીં નીચેની તરફ મળે હવે જો આ અંતર r હોય તો આ બાજુ પણ r ઉપરની તરફ જશે અને કદાચ કોમ્યુટેટર આ બિંદુ આગળ ભ્રશ ની સાથે સ્પર્શશે નહિ બરાબરને તેથી જયારે આ શિરોલંબ થશે ત્યારે તે ભ્રશને સ્પર્શશે નહિ કોણીય વેગમાન આ પરિપથને આ પ્રકારના પરિપથ ન મળે ત્યાં સુધી ભ્રમણ કરાવશે અહીં ફરીથી દોરીએ કંઈક આ પ્રમાણે જે આપણે અગાઉ જોઈ ગયા અહીં આ ભ્રશ છે જે સ્પર્શ કરે છે એક બીજાની સાથે આપણે અહીં બેટરી મૂકીએ તે પરિપથ આ પ્રમાણે નો દેખાશે આ ધન છે અને આ ઋણ છે અને વિધુત પ્રવાહ આજ પ્રમાણે વહેશે આપણે હવે ધારી લઈએ કે કોમ્યુટેટર આ પ્રમાણે ફરીથી સ્પર્શે છે હવે આપણે આ પરિપથને 180 અંશે ભ્રમણ કરાવ્યો છે જે અહીં આ બાજુ છે તે હવે અહીં આ બાજુ થશે અને અહીં આ ગ્રીન બાજુ જે અહીં છે તે 180 અંશ નું ભ્રમણ કરાવ્યા પછી આ બાજુ થશે યાદ રાખો કે આ કોમ્યુટેટર અને આ બધું દોરતા પહેલા આપણે વિધુત પ્રવાહને અનુલક્ષીને તેને ફ્લિપ કયું હતું કારણ કે આપણી પાસે પહેલા કોમ્યુટેટર હતું નથી અહીં વિધુત પ્રવાહ નીચેની તરફ વહે છે અને અહીં ઉપરની તરફ કોમ્યુટેટર પહેલા વિધુત પ્રવાહ નીચેની તરફ વહેતો હતો અને ઉપરની તરફ જ વહેતો હતો માટે આપણે દિશાની અદલ બદલ કરી હતી આપણને તે રચના મળે જે સંપૂર્ણપણે ભ્રમણ ન કરી શકે તે મોટર તરીકે ઉપયોગી નથી હવે અહીં શું થાય છે હવે અહીં આ બાજુ એ આ લીડ સાથે જોડાશે માટે હવે આ ગ્રીન બાજુ એ અહીં આ લીડ સાથે જોડાશે અને ડાબી બાજુએ કરંટ હજુ પણ નીચેની જ દિશામાં વાહન કરશે અને જમણી બાજુએ કરંટ ઉપરની દિશામાં વાહન કરશે તેથી આપણને આ રચના મળે સિવાય કે તેને ઉલટાવ્યા વિના હવે આ નારંગી બાજુ એ ડાબી બાજુએ છે અને આ ગ્રીન એ જમણી બાજુએ છે હવે આ સમાન ભ્રમણ દિશામાં ટૉર્ક મેળવવા માટે શું જવાબદાર છે આપણે જમણા હાથના નિયમની ઉપયોગ કરીએ અહીં વિધુત પ્રવાહ એ નીચેની તરફ વહે છે માટે જો ચુંબકીય ક્ષેત્ર ડાબી બાજુથી આવતું હોય તો અહીં બળ પણ નીચેની જ દિશામાં મળશે અને અહીં બળ ઉપરની દિશામાં મળશે આપણે અહીં તમામ પ્રશ્નોને ઉકેલી દીધા અહીં વાયર ગુચવાશે નહિ માટે કોમ્યુટેટરનો ઉપયોગ કરીને આપણે ઇલેક્ટ્રિક મોટર બનાવી શકીએ છે અને આપણે જે અહીં નાનું દોયુ છે કંઈક આ પ્રમાણે જે ધ્રુવ છે જે વીલ અથવા કંઈક ને ફેરવે છે આમ જો આપણી પાસે અચલ ચુંબકીય ક્ષેત્ર હોય અને આ કોમ્યુટેટરનો ઉપયોગ કરીએ તો તે શિરોલંબ બિંદુ મળે અને તે આ વિધુત પ્રવાહને કટ કરશે જો આપણે પાછળની બાજુ 90 અંશ જેટલું ભ્રમણ કરીએ તો વિધુત પ્રવાહની દિશા ઉલ્ટાઈ જશે માટે ડાબી બાજુ હંમેશા વિધુત પ્રવાહ નીચેની તરફ અને જમણી બાજુ હંમેશા વિધુત પ્રવાહ ઉપરની તરફ મળશે તેથી ટૉર્ક હંમેશા ઉપરની તરફ ધક્કો મારે એટલે કે ડાબી બાજુ નીચે તરફ થી જમણી બાજુ ઉપરની તરફ ભ્રમણ કરે એટલે કે આપણે આ વીલને ફેરવીએ છીએ તે કંઈક આ પ્રમાણે ભ્રમણ કરશે આપણે ઇલેક્ટ્રિક કાર બનાવી શકીએ આ મૂળભૂત રીતે ઇલેક્ટ્રિક મોટર બનાવી શકીએ આપણે એક બીજી રીતનો ઉપયોગ પણ કરી શકીએ જેમાં કોમ્યુટેટરનો ઉપયોગ ન કર્યો હોય અને ચુંબકીય ક્ષેત્ર આ બિંદુ સુધી પહોંચીએ ત્યાં સુધી મળતું હોય અને પછી ચુંબકીય ક્ષેત્રને પ્રસરતું બંધ કરીએ એટલે કે 180 અંશનું ભ્રમણ કરીએ અને ફરીથી ચુંબકીય ક્ષેત્રની દિશા ઉલટાવીએ તો તે એક શક્યતા છે પરંતુ આ રીત અડધા ભ્રમણ માટે તેની ઉર્જા આપતું નથી અથવા ચુંબકીય ક્ષેત્રની દિશા ઉલટાવીએ છીએ બીજી રીત એ છે કે જો આપણે કોમ્યુટેટરનો ઉપયોગ ન કરીએ તો આપણે બીજા સાધનનો ઉપયોગ કરીને ચુંબકીય ક્ષેત્રની દિશા બદલી શકીએ જે ખુબજ સરળ રીત છે અને આ ખ્યાલ એ ઇલેક્ટ્રિક મોટર કઈ રીતે બનાવી શકાય તેનો છે.