મુખ્ય વિષયવસ્તુ
બીજગણિતની પાયાની બાબતો
Course: બીજગણિતની પાયાની બાબતો > Unit 7
Lesson 4: સામાન્ય અવયવ લઈને બહુપદીના અવયવ પાડવા- વિભાજનના ગુણધર્મ વડે અવયવ પાડતા
- સામાન્ય અવયવ કાઢી બહુપદીના અવયવ પાડતા
- દ્વિપદીમાંથી સામાન્ય અવયવ લેવા
- ત્રિપદીમાંથી સામાન્ય અવયવ લેવા
- સામાન્ય અવયવ લેવા: ક્ષેત્રફળનું મોડેલ
- બહુપદીના અવયવ પાડતા: સામાન્ય દ્વિપદી અવયવ
- બહુપદીના અવયવ પાડો: સામાન્ય અવયવ
- સામાન્ય અવયવ દ્વારા અવયવનું પુનરાવર્તન
© 2023 Khan Academyઉપયોગના નિયમોગોપનીયતા નીતિCookie Notice
સામાન્ય અવયવ દ્વારા અવયવનું પુનરાવર્તન
પદાવલી 6m+15 ને 3(2m+5) વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરી અવયવ પાડી શકાય છે તેનો મહાવરો કરો. વધારે જટિલ પદાવલી જેવી કે 44k^5-66k^4 ના પણ તે જ રીતે અવયવ પાડી શકાય છે. આ આર્ટીકલ થોડાક ઉદાહરણ પુરા પાડે છે અને તમને તમારી રીતે પ્રયત્ન કરી શકો તે માટે તક આપે છે.
ઉદાહરણ 1
અવયવ.
બંને પદનો સામાન્ય અવયવ છે, તેથી આપણે વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરીને સામાન્ય લઈએ.
વધુ વિસ્તૃત સમજ મેળવવા માંગો છો? ચકાસો આ વિડીયો.
ઉદાહરણ 2
ગુરુત્તમ સામાન્ય એકપદી સામાન્ય લો.
સહગુણક અને છે, અને તેમનો ગુરુત્તમ સામાન્ય અવયવ છે.
ચલ અને છે, અને તેમનો ગુરુત્તમ સામાન્ય અવયવ છે.
તેથી, ગુરુત્તમ સામાન્ય એકપદી અવયવ છે.
અવયવ પાડતા, આપણને મળે:
આ પ્રકારનું એક બીજું ઉદાહરણ જોવા માંગો છો? ચકાસો આ વિડીયો.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.