If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

દ્વિપદીના ગુણાકારનું પુનરાવર્તન

દ્વિપદી એ બે પદ સાથેની બહુપદી છે. ઉદાહરણ તરીકે, x2 અને x6 બંને દ્વિપદી છે. આ આર્ટીકલમાં, આ દ્વિપદીનો ગુણાકાર કઈ રીતે કરી શકાય તે શીખીશું.

ઉદાહરણ 1

પદાવલિનું વિસ્તરણ કરો.
(x2)(x6)
વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરો.
(x2)(x6)=x(x6)2(x6)
વિભાજનના ગુણધર્મનો ફરીથી ઉપયોગ કરો.
=x(x)+x(6)2(x)2(6)
પેટર્નને નોંધો. આપણે દ્વિપદીના દરેક પદનો દ્વિપદીનાના દરેક પદ વડે ગુણાકાર કર્યો.
સાદુંરૂપ આપો.
=x26x2x+12=x28x+12

ઉદાહરણ 2

પદાવલિનું વિસ્તરણ કરો.
(a+1)(5a+6)
વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરો.
(a+1)(5a+6)=a(5a+6)+1(5a+6)
વિભાજનના ગુણધર્મનો ફરીથી ઉપયોગ કરો.
=a(5a)a(6)+1(5a)+1(6)
પેટર્નને નોંધો. આપણે દ્વિપદીના દરેક પદનો દ્વિપદીનાના દરેક પદ વડે ગુણાકાર કર્યો.
સાદુંરૂપ આપો:
5a2a+6
દ્વિપદી ગુણવા વિશે વધુ શીખવા માંગો છો? આ વિડીયો તપાસો.

મહાવરો

પ્રશ્ન 1
સાદુંરૂપ આપો.
તમારો જવાબ પ્રમાણિત સ્વરૂપમાં દ્વિઘાત તરીકે દર્શાવો.
(x+1)(x6)

વધુ મહાવરો જોઈએ છે? આ પરિચય મહાવરો અને આ થોડો અઘરો મહાવરો તપાસો.