આ એકમના દરેક કૌશલ્યના લેવલમાં વધારો કરો અને 1400 સુધી નિપુણતાના ગુણ મેળવો!
આ એકમ વિશે
હવે આપણે સુરેખ પદાવલીઓમાં અને સમીકરણમાં ખુબજ સારી રીતે પ્રગતિ કરી શકીશું અને દ્વિઘાત પદાવલીઓનો ઉમેરો કરી શકીશું (અને સૌથી વધુ સામાન્ય બહુપદીઓ).જે સમીકરણમાં ૨ ઘાત છે એવી પદાવલીઓના અવયવ પડવાનું અને દ્વિઘાત સમીકરણ ઉકેલવાનું શીખો.