જો તમને આ સંદેશ દેખાય, તો તેનો અર્થ એ કે અમારી વેબસાઇટ પર બાહ્ય સ્ત્રોત લોડ કરવામાં સમસ્યા આવી રહી છે.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

મુખ્ય વિષયવસ્તુ

પૂર્ણ સંખ્યાઓને નજીકના હજારમાં ફેરવવી

સલ 423,275ને નજીકના હજારમાં ફેરવે છે. સલ ખાન અને Monterey Institute for Technology and Education દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

4,23,275 ની કિંમત નજીકના હાજરમાં દર્શાવો નીચે ફરીથી રકમ લખીને 4,23,275 હજારના સ્થાન પર 3 આપેલ છે માટે જો નજીકના હજારમાં મોટી કિંમત દર્શાવવી હોય તો, તે કિંમત થશે 4,24,000 અને જો નજીકની નાની કિંમત દર્શાવીએ તો, તે મળે 4,23,000 નજીકની મોટી કિંમત 4,24,000 નજીકની નાની કિંમત 4,23,000 હવે જવાબ મેળવવા, 3 ની જમણી તરફનો અંક જુઓ તે 2 આપેલ છે આ અંક જો 5 કે તેના કરતા મોટો હોય તો નજીકની મોટી કિંમત લેવાની હોય. અહીં બતાવીએ 5 કે 5 કરતા મોટી જેને ગ્રેટર ધેન ઓર ઇકવલ ટુ 5 કહેવાય. 5 કરતા નાનો અંક જેને લેસ ધેન 5 પણ કહેવાય હોય તો નાની કિંમત હવે 2 એ 5 કરતા નાનો અંક છે માટે આપણે આ નજીકની નાની કિંમત લઈશુ  આમ, જવાબ થશે 4,23,000 હવે નજીકના હજારમાં કિંમત દર્શાવવાને બીજી રીતે વિચારીએ તો  અહીં એક સંખ્યારેખા દોરીએ તમારે જવાબ મેળવતી વખતે તે દોરવાની જરૂર નથી. કારણ કે આપણે જવાબ તો મેળવી જ લીધો છે પણ થોડી વધુ સારી સમજ મળે તે માટે હું તે અહીં દોરું છું અને તેના પર હજારના અંતરે સંખ્યા લખીએ શરૂઆત કરીએ 4,22,000 થી ત્યારબાદ 4,23,000 , 4,24,000 અને ધારો કે અહીં છે 4,25,000 4,23,275 એ સંખ્યારેખા પર કદાચ અહીં મળી શકે અને નજીકના હજારમાં કિંમત પસંદ કરવાનું કહે તો  આ બંનેમાંથી કોઈ એક કિંમત લેવી પડે આપણે જોઈ શકીએ છીએ કે તે 4,24,000 કરતા 4,23,000 ની વધુ નજીક છે માટે આ તરફ નિશાની કરીએ અને અહીં ઉપર આપણે જે નિયમોની સમજ મેળવી તેના આધારે નજીકની નાની કિંમત થશે 4,23,000