મુખ્ય વિષયવસ્તુ
ધોરણ 8 ગણિત (ભારત)
Course: ધોરણ 8 ગણિત (ભારત) > Unit 9
Lesson 1: ફલક, ધાર અને શિરોબિંદુ3D આકારના ફલક અને ધારની ગણતરી
સેલ વિવિધ 3D આકાર પર ફલક અને ધારને ઓળખે છે.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
નીચે આપેલી આકૃતિ માં કેટલા પૃષ્ઠ છે? તમે આ વીડિઓ ને થોબવીને જાતે ઉકેલવાનો પ્રયત્ન કરી શકો આપણે આ પૃષ્ઠ ને ગણી ને તેને કલર કરીશું આપણે આ પૃષ્ઠ ને રંગ કરીશું સવ પ્રથમ આપણી પાસે એક આ પાછળ નું પૃષ્ઠ છે આપણે તેને કઈક આ રીતે કલર કરીએ આ આપણી પાસે એક પૃષ્ઠ છે આથી આ એક પૃષ્ઠ થયું તેજ રીતે આપણી પાસે આ બીજું પાછળ નું પૃષ્ઠ છે આ પારદર્શક હોવા થી આપણે તેને જોઈ શકીએ છીએ આથી તેને આપને આ રીતે કલર કરીએ અને આ આપણો બીજો પૃષ્ઠ થશે હવે આપણી પાસે આ મથાળા પર ત્રિકોણ આકાર નું પૃષ્ઠ છે કઈક આ રીતે આથી આ આપણો તત્રીજો પૃષ્ઠ છે હવે તેજ રીતે આપણને ત્રિકોણ આકાર નું પૃષ્ઠ તળિયે મળે છે આપણે તેને આ રંગ કરીએ આથી આ ચોથું પૃષ્ઠ થશે હવે આ આગળ નું પણ એક પૃષ્ઠ છે જેના કારણે આપણે આ બીજા પૃષ્ઠો ને જોઈ શકીએ છે આથી આપણ એક પૃષ્ઠ થશે આપણે તેને આ રીતે દર્શાવીએ આથી આ પાંચમું પૃષ્ઠ છે આથી આ પૃષ્ઠ ના કારણે આપણે પેહલા બીજા અને ત્રીજા પૃષ્ઠ ને જોઈ શકીએ આથી કહી શકાઈ કે આ વસ્તુ ને પાંચ પૃષ્ઠો છે હવે આપને બીજું ઉદાહરણ લઈએ પરંતુ પૃષ્ઠ ને બદલે આપણે તેની ધાર નો વિચાર કરીએ નીચે આપેલી આકૃતિ માં કેટલી ધાર છે હવે આપને આને ધાર ગણીએ અને ધાર એટલે કે જ્યાં 2 પૃષ્ઠો એક બીજા ને મળે આથી અહી આપની પાસે આ એક છે આ એક ધાર થઇ તેજ રીતે પારદર્શક છે તો આ બીજી ધાર થઇ તેજ રીતે અને અહી આપણને આ ત્રીજી ધાર મળે છે અહી આપણને એક ધાર મળે છે જે ચોથી ધાર થશે અહી આપણને મળે છે તે પાંચમી ધાર થશે અને તેજ રીતે અહી આપણને એક ધાર મળે છે તે આપણી છત્થી ધાર થશે તેજ રીતે અહી આપણને એક ધાર મળે છે તે આપની સાતમી ધાર થશે તેજ રીતે અહી આપણને એક મળે છે તે આપની આથમી ધાર થશે આથી આ વસ્તુ ને 8 ધાર છે હવે જો વધુ સમાજ મેળવવી હોઈ તો આ વસ્તુ ને કેટલા પૃષ્ઠ છે તો આપણે જોઈ શકીએ કે અહી આ એક પૃષ્ઠ થયું આ આપણને બીજું પૃષ્ઠ મળે છે અને આ આપણને ત્રીજું પૃષ્ઠ મળે છે જે લંબચોરસ છે અને 2 પૃષ્ઠો આપણને બહાર ની બાજુ મળે છે આ રીતે હવે આ અને એક આ પૃષ્ઠ આપણને બહાર ની બાજુ મળે છે આથી આ વસ્તુ ને પાંચ પૃષ્ઠો છે અહી આપણને માત્ર ધાર વિષે પૂછ્યું છે પરંતુ વધુ સમાજ માટે આપણે પૃષ્ઠ ને પણ ઉકેલીઓ અહી એક ચોરસ આધાર છે અને 4 ત્રિકોણ આકાર પૃષ્ઠો છે જે ચોરસ પીરામીડ બનાવે છે આથી આ વસ્તુ ને 8 ધાર છે અને 5 પૃષ્ઠો છે