જો તમને આ સંદેશ દેખાય, તો તેનો અર્થ એ કે અમારી વેબસાઇટ પર બાહ્ય સ્ત્રોત લોડ કરવામાં સમસ્યા આવી રહી છે.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

મુખ્ય વિષયવસ્તુ

ગૅલ્વેનિક/વૉલ્ટેઇક કોષ માટે ટૂંકી સંજ્ઞા

ટૂંકી સંજ્ઞાનો ઉપયોગ કરીને કોષ કઈ રીતે દર્શાવી શકાય.  Jay દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

આપણે ગાલ્વા અથવા ગોલટા ના કોશ વિશે સમજ મેળવીએ ગોલટા નો કોશ વિધુત પ્રવાહને ઉત્પન્ન કરવા માટે સ્વયં સ્પુરિત રેડોક્સ પ્રક્રિયા નો ઉપયોગ કરે છે આપણે જાણીએ છીએ કે ડાબી બાજુના વિધુત ધ્રુવ પર શું થાય છે શું થાય છે ઝીંક ધ્રુવ અથવા ઘન ઝીંક ઝીંક +2 આયન માં રૂપાંતરિત થશે તેથી ઝીંક પરમાણું ઝીંક 2+ આયન માં રૂપાંતરિત થાય તે વિચારીએ ઝીંક ઈલેક્ત્રોલ 2 ઈલેક્ટ્રોન ગુમાવે છે સૌપ્રથમ પહેલા તબક્કાનું સમીકરણ સમજીએ ઘન દ્રાવણમાં દ્રાવણમાં 2 ઈલેક્ટ્રોન ગુમાવીને Zn2 + આયન માં રૂપાંતરિત થશે અહી તે દ્રાવણમાં આયન સ્વરૂપે રૂપાંતરિત થાય છે અનેતે 2 ઈલેક્ટ્રોન ગુમાવતો હોવાથી નીપજ ની બાજુ 2 ઈલેક્ટ્રોન લખાય અહી આ ઓક્સિડેશનની પ્રક્રિયા છે તે ઈલેક્ટ્રોન ગુમાવે છે જયારે ઈલેક્ટ્રોન ગુમાવે તો તેને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય અથવા તેને ઓક્સિડેશન અવસ્થા કહી શકાય હવે તે 2 ઈલેક્ટ્રોન વાયરમાં ગતિ કરશે તે આ પ્રમાણે વાયરમાં ગતિ કરશે જેને વિધુત પ્રવાહ કહી શકાય અને પછી તે બે ઈલેક્ટ્રોન જમણી બાજુના ઈલેક્ટ્રોન તરફ વહન પામશે જે કોપર છે માટે અહી કોપરની પટ્ટી પર 2 ઈલેક્ટ્રોન જોવા મળે આ કોપર સલ્ફ્રાતનું જલીય દ્રાવણ છે દ્રાવણમાં આપણને કોપર 2+ આયન મળે જયારે આ કોપર 2+ આયન પેલા બે ઈલેક્ટ્રોનના સંપર્કમાં આવે ત્યારે બીજો તબક્કો રીડક્સન મળે આપણે તેને અહી લખીએ માટે અહી કોપર 2+ આયન 2 ઈલેક્ટ્રોન મેળવે છે તે ઈલેક્ટ્રોન મેળવે તેને રીડક્સન પ્રક્રિયા કહેવાય જો આપણે 2 ઈલેક્ટ્રોન કોપર +2 આયન માં ઉમેરીએ તો આપણને અહી ઘન કોપર મળે માટે અહી વીજભાર 0 થાય અને 2 ઈલેક્ટ્રોન મેળવતો હોવાથી બીજો તબક્કો રીડક્સન કહેવાય રીડક્સન યાદ રાખો કે ઈલેક્ટ્રોન ગુમાવવાની વૃતિ લુસ ઈલેક્ટ્રોન એ ઓક્સિડેશન અને ઈલેક્ટ્રોન મેળવવાની વૃતિ એ રીડક્સન થશે ગેન ઈલેક્ટ્રોન એ રીડક્સન થશે તેથી લીઓ ધ લાયન ઓસ GER આ રીતે ઓક્સિડેશન અને રીડક્સનને યાદ રાખી શકાય જો આ બંને તબક્કાઓનો સરવાળો કરવામાં આવે તો આપણને રેડોક્સ પ્રક્રિયા મળે આ બંને તબક્કાઓનો સરવાળો કરવાથી રેડોક્સ પ્રક્રિયા મળે આપણે જાણીએ છે કે ઝીંક 2 ઈલેક્ટ્રોન ગુમાવે છે અને તેટલા જ ઈલેક્ટ્રોન કોપર 2+ આયન મેળવે છે માટે આપણે આ બંને ઈલેક્ટ્રોનને કેન્સલ કરીએ તેથી હવે પ્રક્રીયાકની બાજુ ઘન ઝીંક અને કોપર 2+ આયન મળે આપણે તે અહી લખીએ ઘન ઝીંક + કોપર 2+ આયન જે જલીય દ્રાવણમાં હશે અહી આ જલીય દ્રાવણમાં મળે અને પછી નીપજની બાજુએ આપણી પાસે Zn2+ આયન અને ઘન કોપર બાકી રહે તેથી અહી નીપજ ની બાજુએ ઝીંક 2+ આયન જે જલીય દ્રાવણ માં મળે + ઘન કોપર મળે આમ સમય જતા આપણે ઝીંકને ગુમાવીએ છીએ અને કોપરને મેળવીએ છીએ કોપર ધ્રુવ આગળ વધુ કોપર જમા થશે સમય જતા અહી કોપર ધ્રુવ આગળ વધુ કોપર જમા થશે તેથી સ્વયં સ્પુરિત રેડોક્સ પ્રક્રીયા ને કારણે વિધુત પ્રવાહ ઉદભવે છે કારણ કે આ વાયર માંથી ઈલેક્ટ્રોન નું વહન થાય છે હવે આપણે ફરીથી તબક્કાવાર રાસાયણિક પ્રક્રિયા ને લઈને ઇલેક્ટ્રોડ વિશે વિચારીએ હવે આપણે જાણીએ છીએ કે એનો આગળ ઓક્સિડેશન થાય છે તેથી અહી આ એનોડ હોવું જોઈએ અને કેથોડ આગળ રિડક્શન થાય છે તેથી અહી આ કેથોડ હોવું જોઈએ તેને આ પ્રમાણે યાદ રાખી શકાય an ox, red cat an ox એટલે એનોડ આગળ ઓક્સિડેશન થાય છે અને red cat એટલે કેથોડ આગળ રિડક્શન થાય છે હવે આપણે આ ક્ષારના બ્રિજને સમજીએ ક્ષારના બ્રિજમાં સલ્ફરેડ nin રહેલો છે અને nin એનોડ તરફ આકર્ષાય છે તે અહી યાદ રાખવું સરળ છે nin આ પ્રમાણે એનોડ તરફ આકર્ષાશે અને તેવીજ રીતે કેટાયન કેથોડ તરફ જશે આપણી [પાસે અહી સોડીયમ કેટાયન છે જે આ પ્રમાણે કેથોડ તરફ જશે તે કેથોડ તરફ આકર્ષાશે હવે આપણે શોટ હેન્ડ નોટેશન વિશે વિચારીએ જયારે તમારે વોલ્ટાના કોશ ને દર્શાવવો હોય તો શોટ હેન્ડ નોટેશન ઉપયોગી છે જેથી તમારે આ આખી આકૃતિ દોરવી ન પડે સૌપ્રથમ આપણે અહી એનોડ લઈશું જે ઝીંક છે અને તે ઘન સ્વરૂપમાં છે તો તેને આ પ્રમાણે લખી શકાય પછી એક ઉભી લાઈન દોરીએ જે ઘન ઝીંક અને ઝીંક 2+આયનવચ્ચે તબક્કાવાર સીમા દર્શાવે છે ઝીંક 2+ આયન જે દ્રાવણમાં છે અહી આ ઘન ઝીંક છે અને આ ઝીંક 2+ આયન દ્રાવણમાં છે ત્યારબાદ બે ઉભી લાઈન દોરીએ આપ્રમાણે જે શોલ્ટ બ્રીજ સાર્ફ બ્રીજ દર્શાવે છે અને ત્યાર બાદ કોપર 2+ આયન ફરીથી એક ઉભી લીટી જે આયન અને ઘન કોપર વચ્ચે તબક્કાવાર સીમા દર્શાવે છે અહી તે જલીય દ્રાવણમાં મળશે અને ત્યારબાદ ઘન કોપર એનોડ હંમેશા ડાબી બાજુએ હોય છે અને કેથોડ હંમેશા જમણી બાજુએ હોય છે બીજી રીતે યાદ રાખવું હોય તો આલ્ફાબેટ માં a c કરતા પહેલા આવે છે માટે એનોડ ડાબી બાજુએ અને કેથોડ જમણી બાજુએ મળે અહી આ મોટું ચિત્ર દોરવાને બદલે આ પ્રમાણે લખી શકાય આ સમાન બાબત તમને રસાયણ વિજ્ઞાનની ચોપડીમાં જોવા મળશે.