If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

વિદ્યુત ક્ષેત્રની દિશા

બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રની દિશા એ તે બિંદુ આગળ ધન પરીક્ષણ વિદ્યુત ભાર પર કામ કરતા વિદ્યુત ક્ષેત્રની દિશાને સમાન જ છે. ઉદાહરણ તરીકે, જો તમે વિદ્યુત ક્ષેત્રમાં પરીક્ષણ માટેનો ધન વિદ્યુત ભાર મુકો અને વિદ્યુત ભાર જમણી બાજુ ગતિ કરે, તો તમે જાણો છો કે તે વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રની દિશા જમણી બાજુએ છે. David SantoPietro દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

આપણે જાણીયે છીએ કે વિઘુતભર તેના આસપાસના વિસ્તારમાં વિધુતક્ષેત્ર ઉત્ત્પન કરે છે પરંતુ લોકો વિધુતક્ષેત્રના પ્રશ્નમાં ગુચવાલ અનુભવે છે જો તમે વિધુતક્ષેત્ર સાથે સારી રીતે કામ કરવા માંગો તો તમારે બે બાબતો જાણવી જરૂરી છે અને તે બંને બાબતો આ પ્રમાણે છે તમને વિઘુતભર વડે ઉત્ત્પન થતા વિધુતક્ષેત્રની દિશા શોધતા આવડવું જોયીયે જો તમારી પાસે કોઈક વિધુતભાર હોય તો અને તે વિધુતભાર કઈ દિશામાં વિધુતક્ષેત્ર ઉત્ત્પન કરશે જો તમે વિધુતક્ષેત્રની દિશા જાણતા હોય તો તમને વિધુતભાર પાર લગતા વિધુતબાલ્ની દિશા શોધતા આવડવું જોયીયે ધારોકે કોઈ વિધુતભાર વિધુતક્ષેત્રમાં ગતિ કરે છે તમને તેના પાર લગતા વિધુતબલ શોધતા આવડવું જોયીયે જો તમને આ બંને બાબતો આવડતી હોય તો વિધુતક્ષેત્રના પ્રશ્ન ખણાં સરળ છે આ બંને બાબતો કઈ રીતે કરી શકાય તે જોયીયે સૌપ્રથમ આપણે પહેલી બાબત જોઈશું વિધુતભાર વડે ઉત્ત્પન થતા વિધુતક્ષેત્રની દિશા તમે કઈ રીતે શોધી શકો ધારોકે ધન વિઘુતભરની આસપાસ વિધુતક્ષેત્ર આ રીતે દેખાય છે પરંતુ વિધુતક્ષેત્ર આવુજ દેખાશે એવું તમે કઈ રીતે શોધી શકો આપણે આ રીતે કરી શકીયે આપણે વિધુતક્ષેત્રની વ્યાખ્યા જાણીયે છીએ વિધુતક્ષેત્ર બરાબર વિધુતભાર પાર લાગતું બળ ભાગ્ય વિધુતભાર Fe આવશે અને તમે અહીં Q ને પરીક્ષણ વીજભાર તરીકે વિચારો પરીક્ષણ વિધુતભાર અથવા પરીક્ષણ વીજભાર આપણે તેને સમય રીતે ધન લઈએ છીએ જેથી તેના વિશે વિચારવું સરળ બની જાય જો તમે આસપાસના વિસ્તારમાં ધન વિધુતભાર લો આ પ્રમાણે આપણે આ વિધુતભાર લઈએ અને તેને આસપાસ ગતિ કરાવીએ હવે અહીં આપણે આ વિધુતક્ષેત્રની દિશા શોધવા માંગીયે છીએ અને અહીં આ વિધુતભાર ધન છે માટે આપણે આ વિધુતભાર પાર લગતા વિધુતબાલ્ની દિશા શોધી શકીયે બીજા શબ્દોમાં કહીયે તો આ વિધુતક્ષેત્રની દિશા એ વિધુતભાર પાર લાગત વિધુતબાલ્ની દિશામાંજ હશે કારણ કે જો તમે સદિશના સમીકરણ વિશે જાણતા હોય તો આ વિધુતક્ષેત્ર સદિશ છે આ વિધુતબલ પાર સદિશ છે અહીં આ ક્યુબ ધન છે તેના કારણે આ વિધુતક્ષેત્ર એ વિધુતબાલ્ની દિશા લઈ લે છે જો આ વિધુતભાર ઋણ હોય તો વિધુતક્ષેત્ર એ વિરુદ્ધ દિશામાં જશે પરંતુ આપણે આપણા પરીક્ષણ વિધુતભારને ધન જ રાખીશું જેથી આપણે કહી શકીયે કે વિધુતક્ષેત્રની દિશા એ વિધુતભાર પાર લગતા બળની દિશામાં જ છે તો મારી પાસે અહીં ધન વિધુતભાર છે અને હું આ બિંદુ આગળ વિધુતક્ષેત્રની દિશા કઈ હશે તે જાણવા માંગુ છું તો હું મારી જાતને એક પ્રશ્ન પૂછીશ આ વિધુતભાર પર લાગતા વિધુતબાલ્ની દિશા કઈ થાય આ વિધુતભાર પર લાગતા વિધુતબાલ્ની દિશા જમણી બાજુએ આવશે કારણકે તે આ બીજા વિધુતભાર વડે અપાકર્ષણ પામે છે વિધુતબલ જમણી દિશામાં આવે કારણકે આ બંને વચ્ચે આપકર્ષણ થાય છે વિધુતબલ જમણી બાજુએ છે તેનો અર્થ એ થાય કે આ વિસ્તારમાં ઉત્ત્પન થતો વિધુતક્ષેત્ર પણ જમ્ની બાજુએ હશે વિધુતક્ષેત્ર આ દિશામાં હશે હવે તેમના મૂલ્ય સામંજ હોય એવું જરૂરી નથી વિધુતબાલનનું મૂલ્ય ૨૦ ન્યુટન હોય શકે અને વિધુતક્ષેત્રનું મૂલ્ય ૧૦ ન્યુટન પ્રતિ કુલંબ હોય શકે પરંતુ આ બંનેની દિશા સમાનજ હશે હવે હું આ વિધુતભારને બીજી કોઈ જગ્યાએ પણ મૂકી શકું ધારોકે હું તેને આ જગ્યાએ મુકું છું તો આ બિંદુ આગળ વિધુતબળ કઈ દિશામાં આવશે આ બંને વિઘુતભરો વચ્ચે હજુ પણ અપાકર્ષણ થાય છે માટે આ વિધુતબળ જમણી બાજુએ આવે જોકે તેનું મૂલ્ય નાનું હશે પરંતુ વિધુતબળ હજુ પણ જમણી દિશામાં આવશે અને તેન અર્થ એ થાય કે વિધુતક્ષેત્ર પણ જમણી બાજુએ આવશે તેનું મૂલ્ય પણ નાનું હોય છે પરંતુ તે હજુ પણ જમણી બાજુએ આવે આમ તમે કોઈપણ જગ્યાએ વિધુતક્ષેત્રની દિશા શોધી શકો જો તમે આ બિંદુ આગળ વિધુતક્ષેત્ર શોધવા માંગો તો આપણે વિધુતભારને અહીં મુકીયે અને હવે હું તમને એમ પૂછીશ કે અહીં વિધુતબાલ્ની દિશા કઈ આવે તો વિધુતબાલ્ની દિશા આ આવશે કારણકે આ બંને વચ્ચે હજુ પણ અપાકર્ષણ થાય છે હહી આ વિધુતભાર આ વિધુતભારને ધક્કો મારીને દૂર ખસેડે છે માટે વિધુતબળની દિશા આ આવે અને તેનો અર્થ એ થાય કે વિધુતક્ષેત્રની દિશા પણ તેજ થાય આમ આપણે આ વિધુતભારને કોઈ પણ જગ્યાએ મૂકી શકીયે ધારોકે આપણે તેને અહીં નીચે મુકીયે આ બંને વિઘુતભરો વચ્ચે અપાકર્ષણ થાય છે માટે આ વિધુતભાર પર લાગતું વિધુતબળ નીચેની તરફ આવશે આ રીતે અને તેનો અર્થ એ થાય કે વિધુતક્ષેત્રની દિશા પણ નીચેની તરફ આવે જો તમે આ પ્રમાણે કરવાનું ચાલુ રાખો જુદી જુદી જગ્યાએ વિધુતભાર પર લાગતા વિધુતબળની દિશા કઈ થા યતે શોધવાનું ચાલુ રાખો તો તમને તે સમજાશે કે વિધુતબળની દિશા આ પ્રમાણે બહારની તરફ છે તે આ ધન વિઘુતભરથી દૂર જાય છે કંઈક આ પ્રમાણે અને આપણે જાણીયે છીએ કે ધન વિધુતભારને કારણે ઉત્ત્પનથતી વિધુતક્ષેત્રની દિશા તેનાથી દૂર જશે માટેજ આપણે અહીં આ પ્રમાણે દોર્યું છે કારણકે અહીં આ ધન વિધુતભાર પરીક્ષણ વિધુતભારને પોતાનાથી દૂર ધક્કો મારશે કારણકે તે બંને વચ્ચે અપાકર્ષણ થાય છે આમ ધન વિધુતભાર વડે ઉત્ત્પન થતું વિધુતક્ષેત્ર તેનાથી દૂર જાયે હવે જે વિધુતભાર વડે વિધુતક્ષેત્ર ઉત્ત્પન થાય છે તે વિધુતભાર ઋણ હોય તો હવે આપણે તે શોધવાનું પ્રયત્ન કરીયે ધારોકે જે વિધુતભાર વડે વિધુતક્ષેત્ર ઉત્ત્પન થાય છે તે હવે ઋણ છે આ પ્રમાણે આપણે હવે આ વિઘુતભરની આસપાસ ઉત્ત્પન થતા વિધુતક્ષેત્રની દિશા કઈ રીતે નક્કી કરી શકીયે આપણે અગાઉવ જે રીતનો ઉપયોગ કર્યો ફરીથી તેજ રીતનો ઉપયોગ કરીશું આપણે પરીક્ષણ વિધુતભાર લેશું અનેઆપણે તેનું મૂલ્ય ધન જ રાખીશું અને તેના પરથી આપણે જાણી શકીશું કે વિધુતભાર પર લાગતા બળની દિશા એ વિધુતક્ષેત્રની સમાન દિશામાં જ હોય છે હવે આ વિધુતભાર પર લાગતું બળ કઈ દિશામાં હશે આ વખતે વિધુતભાર એકબીજા તરફ આકર્ષાય કારણકે વિરુદ્ધ વીજભાર ધરાવતા કણ એકબીજાની તરફ આકર્ષાય છે અંતે વિધુતબળ આ દિશામાં લાગે તે ડાબી દિશામાં લાગે અને તેથીજ વિધુતક્ષેત્રની દિશા પણ આ બાજુએ હશે હવે આપણે આ વિધુતભારને અહીં મુકેયે તેની નીચે માટે આ વિધુતભાર પર લાગતું વિધુતબળ ઉપરની દિશામાં હશે કારણકે તેવો એકબીજા તરફ આકર્ષાય અને તેથીજ વિધુતક્ષેત્રની દિશા પણ ઉપરની બાજુએ હશે આમ આ વિધુતભાર જે વિધુતક્ષેત્ર ઉત્ત્પન કરે છે તે હંમેશા ધન વિધુતભારને પોતાની તરફ ખેચાસે તેથી વિધુતક્ષેત્રની દિશા આ વીધુંથભર તરફ આવે તે કંઈક આ પ્રમાણે આવે આ રીતે ધન વિધુતભાર વડે ઉત્ત્પન થતું વિધુતક્ષેત્ર હંમેશા તેનાથી દૂર જશે કારણકે તે બંનેની વચ્ચે અપાકર્ષણ થાય છે પરંતુ ઋણ વિધુતભાર વડે ઉત્ત્પન થતું વિધુતક્ષેત્ર હંમેશા આ વિધુતભારની તરફ આવશે કારણકે આ બંને વિધુતભાર વચ્ચે આકર્ષણ થાય છે આમ અહીં હું એ કહેવા માંગુછું કે ધન વિધુતભાર વડે ઉત્ત્પન થતો વિધુતક્ષેત્ર હંમેશા બહારની દિશામાં આવશે તે હંમેશા તેનાથી દૂર જશે પરંતુ જો વિધુતભાર ઋણ હોય જો તે ઋણ હોય તો તમારે આ બધાજ એરો દૂર કરવા પડશે તમારે આ બધાજ એરો દૂર કરવા પડશે છેકાવા પડશે કારણકે તે બધાની દિશા આ પ્રમાણે અંદરની તરફ આવશે આ બધાજ એરો હવે અંદરની તરફ આવે આ રીતે બીજા શબ્દમાં કહીયે તો ઋણ ભાર વડે ઉત્ત્પન થતું વિધુતક્ષેત્ર તે વધુતભરની દિશામાં હોય છે આ પ્રમાણે તમે વિધુતભાર વડે ઉત્ત્પન થતા વિધુતક્ષેત્રની દિશા શોધી શકો જો તે વિધુતભાર ધન હોય તો વિધુતક્ષેત્રની દિશા બહાર જતી આવશે તે તેનાથી દૂર જશે અને જો વિધુતભાર ઋણ હોય તો વિધુતક્ષેત્રની દિશા તેની તરફ આવશે Vબધાજ વિધુતક્ષેત્ર તેની તરફ આવે તો અહીં આ પ્રથમ બાબત હતી આપાને વિધુતભાર વડે ઉત્ત્પન થતા વિધુતક્ષેત્રની દિશા કઈ રીતે શોધી શકાય તે જોયું આપણે આ પ્રુર કર્યું હવે આપણે વિધુતભાર પર લાગતા વિધુતબળની દિશા શોધીયે અને તેનો અર્થ શું થાય ? ધારોકે તમારી પાસે અહીં અવકાશમાં જમણી બાજુએ જતું વિધુતક્ષેત્ર છે હવે આ વિધુતક્ષેત્ર કોના કારણથી ઉત્ત્પન થાય છે ખરેખાર તે મહત્વનું નથી અને તેના કારણેજ આ વિધુતક્ષેત્ર એ મહત્વનો ખ્યાલ છે મારે આ વિધુતક્ષેત્ર કોના કારણે ઉત્ત્પન થાય છે તે જાણવાની જરૂર નથી ત્યાં કદાચ ધન વિધુતભાર હોય શકે આ પ્રમાણે જે પોતાનાથી દૂર જતું વિધુતક્ષેત્ર ઉત્ત્પન કરે અથવા ત્યાં ઋણ વિધુતભાર પણ હોય શકે ઋણ વિધુતભાર જે પોતાની તરફ આવતું વિધુતક્ષેત્ર ઉત્ત્પન કરે અથવા ત્યાં બંને હોય શકે તે મહત્વનું નથી હું જાણું છુકે વિધુતક્ષેત્રની દિશા જમણી બાજુએ છે તેથી હું આ ક્ષેત્રમાં વિધુતભાર પર લાગતા વિધુતબળની દિશા શોધી શકું ધારોકે આપણે ધન વિઘુતભરથી સરું કરીયે અને તે ધન વિધુતભારને અહીં મુકીયે વિધુતકળશેત્ર બરાબર વિધુતભાર પર લાગતું બળ ભાગ્ય તે વિધુતભાર હવે જો આપણે આ વિધુતભારને ધન લઈએ તો તેના પર લાગત વિધુતબળની દિશા એ વિધુતક્ષેત્રની દિશાને સમાનજ હશે અથવા તેનાથી વિરુદ્ધ જો ધન વિધુતભાર હોય તો વિધુતક્ષેત્ર અને વિધુતબળ બંને એક જ દિશં આવશે આમ આ ક્ષેત્રમાં વિધુતબળની દિશા વિધુતક્ષેત્રની દિશામાં જ આવે તે અહીં જમણી બાજુએ આવે આમ જો આપણી પાસે વિધુતક્ષેત્ર જમણી દિશં હોય તો તે ક્ષેત્રમાં આવેલા વિધુતભાર પર લાગતા વિધુતબળની દિશા પણ જમણી જ હશે હવે તમે કહેશો કે આ સમીકરણ નથી દર્શાવતું કે વિધુતક્ષેત્રની દિશા એ વિધુતબળની દિશાને સમાનજ હોય છે હા તે મૉટે ભાગે એવુજ જણાવે છે પરંતુ અહીં એક અપવાદ છે જો હવે આ વિધુતભાર ઋણ હોય તો તેનો ગુણાકાર મૅઈનર્સની નિશાની સાથે થશે અથવા માઈનસની નિશાની સાથે ભાગાકાર થશે ઋણ નેક વડે ભાગાકાર કરવો એ ઋણ નેક વડે ગુણવને સમાનજ છે તો અહીં બળ સદિશનો ગુણાકાર ઋણી નિશાની સાથે થશે અથવા તેનો ભાગાકાર ઋણ સાથે થશે માઈનસ એક વડે ભાગવું એ માઈનસ એક વડે ગુણવને સમાનજ છે તેના કારણે આ બળ સદિશની દિશા ઉલટાય જશે અને હવે વિધુતક્ષેત્રની દિશા વિધુતભાર પર લાગતા બળની વિરુદ્ધ દિશામાં હશે તે ધોડુંક ગુંચવણ ભર્યું લાગે છે આપણે અહીં ઋણ વિઘુતભર લઈએ હવે આ વિધુતભાર પર જમણી બાજુએ જતા વિધુતક્ષેત્રને કારણે લાગતું વિધુતબળ કઈ દિશામાં હશે ? જો વિધુતક્ષેત્ર જમણી બાજુએ જતું હોય અને આ વિધુતભાર ઋણ હોય તો તેના પર લાગતું વિધુતબળ ડાબી આબાજુએ આવવું જોયીયે પરંતુ જો આપણે આ બળ સદિશ લઈએ અને તેનો ભાગાકાર આ ઋણ નિશાની સાથે કરીયે તો તેના કારણે આ બળ સદિશની દિશા ડાબીથી જમણી બાજુએ થાય જશે અને તેનો અર્થ એ થાય કે આ વિધુતક્ષેત્ર જમણી બાજુએ છે તેથી વિધુતભાર જે વિધુતબળનો અનુભવ કરે છે તે ઋણ હશે કારણકે જો સાડીશને માઈનસ એક વડે ગુણાવવા આવે તો સદિશ તેની દિશા બદલે છે હવે વિધુતક્ષેત્ર અને વિધુતબળ પાસે વિરુદ્ધ દિશા હશે આમ ઋણ વિધુતભાર પર લાગતા બળની દિશા વિધુતક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય છે અને ધન વિધુતભાર પર લાગતા વિધુતબળની દિશા એ વિધુતક્ષેત્રની દિશામાંજ હોય છે હું તેનું ફરીથી પુનરાવર્તન કરીશ કારણકે તે અગત્ત્યનું છે ધન વિધુતભાર વિધુતક્ષેત્રની દિશામાંજ વિધુતક્ષેત્રની દિશામાંજ વિધુત બળનો અનુભવ કરે વિધુતબળનો એટલકે ઈલેકટ્રીક ફોર્સનો અનુભવ કરે અને જો આપણે ઋણ વિધુતભારની વાત કરીયે તો ઋણ વિધુતભાર વિધુતક્ષેત્રની વિરુદ્ધ દિશં વિધુતબળનો અનુભવ કરે લોકો આ બંનેમાં ખુબજ વધારે ગુંચવણ અનુભવે છે માટે અહીં તેને સરન બનાવે એવી એક રીત છે નોધોકે આ અબ્ન્ને વિઘુતભરમાંથી કોઈપણ વિધુતભાર આ વિધુતક્ષેત્ર ઉત્ત્પન કરતો નથી જે તેમના પર બળ લગાડે છે પરંતુ હવે આપણે વિધુતભાર માટેની કેટલીક શક્યતાવો દોરીએ જે આ વિધુતક્ષેત્ર ઉત્ત્પન કરી શકે જમણી દુષમ જતું વિધુતક્ષેત્ર ઉત્ત્પન કરવાની એક રીત એ છે કે અહીં ઘણા બધા ધન વિધુતભાર આવેલા હશે આ પ્રમાણે જે વિધુતક્ષેત્રને પોતાનાથી દૂર ધકેલે આ વિધુતભાર આ દિશામાં વિધુતક્ષેત્ર ઉત્ત્પન કરે હવે આ બંને વિધુતભાર પર લાગતા બળની દિશા શું હશે ? આપણે જાણીયે છીએ કે બે ધન વીજભાર વચ્ચે અપાકર્ષણ થાય છે માટે વિધુતબળની દિશા જમણી બાજુએ આવે તેમજ બે વિરુદ્ધ વીજભાર વચ્ચે આકર્ષણ થાય છે માટે વિધુતબળની દિશા ડાબી બાજુએ આવે આમ આપણે જે કહ્યું કે ધન વિધુતભાર હોય તો વિધુતક્ષેત્ર અને વિધુતબળ એકેઅજં દિશામાં છે અને જો ઋણ વિધુતભાર હોય તો વિધુતક્ષેત્ અને વિધુતબળ વિરુદ્ધ દિશામાં છે તે આની સાથે સંમત થાય છે લોકો આમજ ગુંચવલ અનુભવે છે જે વિધુતભાર વડે વિધુતક્ષેત્ર ઉત્ત્પન થાય છે જો આપણે તેને ન દોરીએ ત ઓઆ વિધુતભાર પર લાગતા વિધુતબળની દિશા કઈ રીતે શોધી શકાય લોકો તેને ભૂલી જાય છે માટે તેને તમે હંમેશા દોરી શકો હવે જમણી બાજુ વિધુતક્ષેત્ર મેલવાની બીજી શક્યતા એ છે કે તમારી પાસે અહીં રૂ નવિઘુતભર હશે જે વિધુતક્ષેત્રને પોતાની તરફ લાવે અને હવે આ વિધુતભાર પણ લાગતા બળની દિશા શું હશે ? અહીં આ ધન વિધુતભાર આની સાથે આકર્ષાય તેથી જ વિધુતબળની દિશા જમણી બાજુએ હશે વિધુતક્ષેત્રની દિશામાંજ હશે આમ વિધુતક્ષેત્ર ધન વિધુતભાર કે ઋણ વિધુતભાર વડે ઉત્ત્પન થાય છે તે મહત્વનું નથી અને આ ઋણ વિધુતભાર આના તરફ અપાકર્ષાય તેથી તેની દિશા વિધુતક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હશે અથવા તે આના પ્રત્યે આકર્ષાય છે માટે તેના પર લાગતા વિધુતબળની દિશા ડાબી બાજુએ હશે આમ તે ધન વિધુતભાર કે ઋણ વિધુતભાર વડે ઉત્ત્પન થાય છે તે અગત્યનું નથી પરંતુ જો વિધુતક્ષેત્ર જમણી દિશામાં જતું હોય તો તે વિસ્તારમાં આવેલો ધન વિધુતભાર જમણી બાજુએ વિધુતબળ અનુભવે અને તે વિસ્તારમાં આવેલો ઋણ વિધુતભાર ડાબી આબાજુએ વિધુતબળ અનુભવે મહાવરો કરવા આપણે એક વધુ ઉદાહરણ જોયીયે ધારોકે આપણી પાસે ઋણ વિધુતભાર છે ધારોકે તે નીચેની તરફ અનુભવ કરે છે અને આપણે એ જાણવા માંગીયે છીએ કે અહીં વિધુતક્ષેત્રની દિશા કઈ હશે જો ઋણ વિધુતભાર પર લાગતું બળ નીચેની દિશામાં હોય તો અહીં વિધુતક્ષેત્ર ઉપરની તરફ આવશે અહીં વિધુતક્ષેત્ર ઉઅપરની દિશામાં આવે કારણકે ઋણ વિધુતભાર પર લાગતું વિધુતબળ એ વિધુતક્ષેત્રની વિરુદ્દ દિશામાં હોય વિધુતક્ષેત્ર E ની દિશા એ F ની દિશાની વિરુદ્ધમાં હશે અથવા તમે એ પ્રશ્ન પણ પૂછી શકો કે આ વિધુતભાર પર નીચેની તરફ લાગતું વિધુતબળ કોના કારણે હશે તે ધન વિઘુતભરના કારણે હશે અહીં નીચે ધન વિધુતભાર હોવો જોયીયે ધન વિધુતભાર વડે ઉત્ત્પન થતું વિધુતક્ષેત્ર તેનાથી દૂર જાય છે તેઠહી તે અહીં ઉપરની દિશામાં જશે અથવા આ ઋણ વિધુતભાર પર વિધુતબળ નીચેની તરફ લાગે છે તેની બીજી શક્યતા એ છે કે અહીં ઋણ વિધુતભાર હોવો જોયીયે ઋણ વિધુતભાર હંમેશા તેની તરફ વિધુતક્ષેત્ર ઉત્ત્પન કરે આ પ્રમાણે આમ આપણે પુનરાવર્તન કરીયે તો તમે વિધુતભાર વડે ઉત્ત્પન થતા વિધુતક્ષેત્રની દિશા શોધી શકો ધન વિધુતભાર વડે ઉત્ત્પન થતો વિધુતક્ષેત્ર તેનાથી દૂર જશે અને ઋણ વિધુતભાર વડે ઉત્ત્પન થતો વિધુતક્ષેત્ર તેની તરફ આવશે તેમજ તમે વિધુતભાર પર લાગતા વિધુતબળની દિશા પણ શોધી શકો કારણકે ધન વિધુતભાર પર લાગતા વિધુતબળની દિશા એ વિધુતક્ષેત્રની દિશાને સમાન હોય છે અને ઋણ વિધુતભાર પર લાગતા વિધુતબળની દિશા એ વિધુતક્ષેત્રની દિશાને વિરુદ્ધમાં હોય છે