If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

એલિવેટરમાં લંબ બળ

જયારે એલિવેટર પ્રવેગિત થાય ત્યારે લંબ બળ કઈ રીતે બદલાય છે. સલ ખાન દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

જુદી જુદી પરિસ્થિતિમાં લંબ બાલ કઈ રીતે જુદું હોય છે આપણે તેના વિશે આ વિડીઓમાં વિચારીશું આપણે અહીં ખાસ કરીને એલીવિતર પાર ધ્યાન આપીશું અહીં આપણી પાસે જે જુદી જુદી પરિસ્થિતિઓ છે અને તે બધાજ કોઈ પ્રકરણ સિકવન્સમાં થાય છે અહીં પહેલા ચિત્ર માટે આપણે એ ધરી લઈએ કે તેનો વેગ ૦ છે અથવા બીજા શબ્દમાં કહીયે તો અહીં એલીવિતર સ્થિર અવસ્થામાં છે અને આપણે આ વિડીઓમાં સીરો લંબ દિશા વિશે જ વાત કરીશું આપણે ફક્ત તે પરિમાણનમાં કામ કરીશું અહીં તેનો વેગ સીરો લંબ દિશામા ૦ મીટર પ્રતિ સેકન્ડ છે બીજા શબ્દોમાં કહીયે તો તે ગતિ કરતી નથી તેવીજ રીતે અહીં આ પ્રથમ ચિત્રમાં પણ ૦ મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ થશે હવે ધારોકે હું આ એલિવેટરમ બેશુ છું ધારોકે હું તેનું બટન દબાવું છું અને આ એલીવેટર ઉપરની દિશામા પ્રવેગિત થાય છે માટે હવે અહીં આ ચિત્રમાં તેનો પ્રવેગ ૨ મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ છે આપણે ઉપરની દિશાને ધન તરીકે લઈએ છીએ અને નીચેની દિશાને રન તરીકે લઈએ છીએ આપણે આ વિડીઓમાં ફક્ત એક જ પરિમાણમાં કામ કરી રહ્યં છે ગુણ્યાં એકમ સાડીશ J આપણે ઉપરની ડીશમાં ગતિ કરી રહ્યા છે અને આપણે તે ૧ સેકન્ડમાં માટે કરીયે છીએ પછી આપણે આ ચિત્ર પાર આવીશું અહીં આપનો કોઈ વેગ નથી અહીં આપણે ગતિ કરીયે છીએ આપણે પ્રવેગિત થઈએ છીએ અને અહીં પ્રવેગ ૨મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ છે ૧ સેકન્ડ પછી આપણે આ ચિત્ર પર આવીશું અને આપણે પ્રવેગિત થવુંનું બંધ કરીશું અને અહીં આપણો પ્રવેગ ફરીથી ઝીરો થશે પ્રવેગ બરાબર ૦ મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ સરનાતટ ખાતર આપણે અહીં એવું કર્યું કે આ પ્રવેગ ૧ સેકન્ડ માટે છે હવે આ ચિત્રમાં આપણો કોઈ પ્રવંગે નથી પરંતુ ત્યાં આપણી પાસે વેગ હશે અને અહીં વેગ બરાબર જે ૨ મીટર પ્રતિ સેકન્ડ જે ઉપરની દિશામાં અથવ J દિશામા છે અને ધારોકે તે આપણે ૧૦ સેકન્ડ માટે કરીયે છીએ આપણે અચલ વેગથી ૨૦ મીટર જેટલી મુસાફિર કરીયે છીએ આપણે જયારે પ્રવેગિત હોયીયે ત્યારે ધોળી મુસાફિર કરીયે છીએ પનરુંત હવે આપણે અહીં આપણ માલની નજીક છીએ તેથી એલિવઇટરને પ્રતિ પ્રવેગિત ધવાની જરૂર છે માટે હવે તેનો પ્રવેગ માઈનસ ૨ મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ છે J દિશામા હવે તે પ્રતિ પ્રવેગિત થાય છે હવે તે નીચેની દિશામાં પ્રવેગિત થશે એલીવિતર સ્થિર થવા માટે પોતાની ગતિ ધીમી પડશે હવે આ વિડીઓમાં આ દરેક પરિસ્થિતિમાં લંબ બાલ શું હશે તેના વિશે હું વિચારવા માંગુ છું આ લિફ્ટના ટાલિયા વડે દરેક પરિસ્થિતિમાં મારા પર લાગતું બાલ કેટલું હશે તે વિચારીયે અને આપણે એવું પણ ધરી લઈએ કે આપણે પૃથ્વીની સપાટીને નજીક છીએ હવે જો આપણે એમ ધારીએ કે જો આપણે પૃથ્વીની સપાટીને નજીક છીએ તો અહીં આ દરેક પરિસ્થિતિમાં મને કોઈક પ્રકારનો પૃથ્વી તરફ ગુરુત્વાકર્ષણ હશે અને પૃથ્વીને મારા તરફ કોઈક પ્રકારનો ગુરુત્વાકર્ષણ આકર્ષણ હશે હવે આપણે અહીં સારાનતા ખાતર ધરી લઈએ કે મારુ દળ ૧૦ કિલો ગ્રામ છે ૧૦ કીલોગફારમ દળ ૧૦ કિલોગ્રામ, છે તે કદાચ કોઈ બાળક હોય હસકે યાદ રાખો કે આ વ્યક્તિનું દળ ૧૦ કિલોગ્રામ છે વજન એ ગુરુત્વાકર્ષણ કારણે લાગતું બાલ છે અને દળ એ તેમાં રહેલા વજનનો જથ્થો છે માટે આ એલિવેટરમાં રહેલા બાળકનું દળ ૧૦ કિલોગ્રામ છે તો અહીં ગુરુત્વાકર્ષણ બાલ કેટલું થાય બીજા શબ્દોમાં કહીયે આ વ્યક્તિનું કે આ બાળકનું વજન કેટલું થાય અહીં આ પરિસ્થિતિમાં તે દળ ગુણ્યાં પૃથ્વીના સ્પાઇન નજીકનું ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર થશે જે ૯.૮ મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ છે આમ પૃથ્વીના સપાટીની નજીક ગુરુત્વાકર્ષણ ક્ષેત્રનું મૂલ્ય માઈનસ ૯.૮ મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ થાય અહીં મૅઈનર્સની નિશાની દર્શાવે છે કે તેની દિશા નીચેની તરફ છે તેથી અહીં વ્યક્તિ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ અહીં વ્યક્તિ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ બરાબર તેનું દળ ૧૦ કિલોગ્રામ ગુણ્યાં માઈનસ ૯.૮ મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ થશે જેના બરાબર માઈનસ ૯૮ ન્યુટન થાય અને આપણે અહીં જે દિશામા કામ કરી રહ્યં છીએ હવે આ પરિસ્થિતિમાં ગુરુત્વાકર્ષણ બાલનું મૂલ્ય શું થાય ? તે સમાન જ થશે આપણે પૃથ્વીના નજીક કામ કરી રહ્યં છે આપણે અહીં ગુરુત્વાકર્ષણ ક્ષેત્રનું મૂલ્ય અચલ ધારી લઈએ તમે પૃથ્વીના કેન્દ્રથી દૂર જવો જેમ પૃથ્વીના કેન્દ્રથી અંતર બદલાય તેમ અહીં તેનું મૂલ્ય બદલાય છે તેમ આપણે અહીં તેને અચલ ધારી લઈએ તેથી અહીં ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય સમાન આવશે તેવીજ રીતે આ પરિસ્થિતિમાં ધોડક માળ ઉપર ગયા બાદ પણ આ બાળકનું દળ બદલાતું નથી તેથી આ પરિસ્થિતિમાં પણ ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય સમાન આવશે અને આ પરિસ્થિતિમાં પણ આમ દરેક પરિસ્થિતિમાં ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય સમાન થાય અને તેની દિશા નીચેની તરફ હોય છે હવે અહીં પ્રાતઃમ પરિસ્થિતિમાં વ્યક્તિનો કોઈ પ્રવેગ નથી અને જો કોઈ પણ દિશામા પ્રવેગ ન હોય આપણે અહીં સીરો લંબ દિશા વિશે વાત કરી રહ્યં છે તો તેનો અર્થ એ થાય કે વ્યક્તિ પર લાગતું પરિણામી બળ ૦ હોવું જોયીયે અને તે ન્યુટનના ગતિના પ્રાતઃમ નિયમ પરથી આવે છે હવે જો ત્યાં કોઈ પણ પરિણામે બળ ન હોય તો તેનો અર્થ એ થાય કે આ બંને સંતુલિત કરતુ બીજું કોપીક બળ વિરુદ્દ દિશામાં હોવું જોયીયે કારણકે જો ત્યાં કોઈ બળ ન હોય અને ફક્ત ગુરુત્વાકર્ષણ બળ જ હોય તો અહીં આ બાળક પૃથ્વીના કેન્દ્ર તરફ ખેચાસે તેથી આ પરિસ્થિતિમાં આ એલિવેટરના તળિયા વળે બાળક પર લાગતું બળ થશે અને આ પરિસ્થિતિમાં તે સમાન મૂલ્યમાં જ હશે પરંતુ તે વિરુદ્દ દિશામા હશે અને અહીં આ લંબ બળ હશે તેથી અહીં લંબ બળનું મૂલ્ય માઈનસ ૯૮ ન્યુટન J દિશામાં થાય આમ અહીં કોઈ પરિણામી બળ નથી આ બાળકનું વેગ ૦ છે અને તે બાળક પૃથ્વીના કેન્દ્ર તરફ આકર્ષિત થતું નથી હવે અહીં આ પરિસ્થિતિમાં પરિણામી બળ ત્યાં તેનું પ્રવેગ છે અહીં બાળક પ્રવેગિત થાય રહ્યું છે તેથી ત્યાં કોઈક પ્રકારનું પરિણામી બળ હોવું જોઈયે આ પરિસ્થિતિમાં આ વ્યક્તિ પર લાગતું પરિણામી બળ વિચારીયે માટે બાળક પર લાગતું પરિણામી બળ વિચારીયે તેના બરાબર બાળકનું દળ જે ૧૦ કિલોગ્રામ છે ગુણ્યાં બાળકનો પ્રવેગ જે ૨ મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ છે ૧૦ ગુણ્યાં ૨ બરાબર ૨૦ માટે ૨૦ કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ થાય જેના બરાબર ૨૦ ન્યુટન થશે પરિણામી બળ બરાબર ઉપરની દિશામાં ૨૦ ન્યુટન હવે અહીં ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય સમાન છે તે અહીં નીચેની દિશામા ૯૮ ન્યુટન છે પરંતુ તેમની પાસે હજુ વધારેનું બળ ઉપરની દિશામાં ૨૦ ન્યુટન છે આમ અહીં આ બાળક અથવ આ એલીવેટર ઉપરની દિશામા ૨ મીટર પ્રતિ સેકંડના વર્ગથી પ્રવેગ જાલુ રાખે તેના માટે તેના પાસે ઉપરની તરફ ૨૦ ન્યુટન જેટલું પરિણામી બળ છે અહીં પરિણામી બળ ઉપરની દિશામા આવશે બીજા શબ્દોમાં કહીયે કે જો તમારી પાસે માઈનસ ૯૮ ન્યુટન હોય તો ઉપરની દિશામા ગતિ કરવું તમને બીજા ૨૦ ન્યુટનની જરૂર છે તેથી તમને ઉપરની દિશામા તમને જે દિશામા ૧૧૮ ન્યુટનની જરૂર છે હવે અહીં જયારે એલીવેટર ઉપરની તરફ પ્રવેગિત થાય છે ત્યારે લંબ બળ અહીં જે હતું તેના કરતા ૨૦ ન્યુટન વધારે છે અને તેના કારણેજ આ બાળક પણ પ્રવેગિત થાય છે હવે આ પરિસ્થિતિ વિશે વિચારીએ ત્યા કોઈ પ્રવેગ નથી પરંતુ ત્યાં વેગ છે અહીં કોઈ વેગ ન હતો પરંતુ અહીં વેગ છે પરંતુ હવે તમે કદાચ કહેશો કે મારી પાસે ઉપરની દિશામા જવા હજુ પણ વધારે વેગ હોવો જોયીયે કારણકે મારો વેગ ઉપરની દિશામા છે પરંતુ ન્યુટનના પ્રાતઃમ નિયમને યાદ કરો જો તમારો વેગ અચલ હોય જો અચલ વેગ ૦ હોય તો પણ તમારા પર લાગતું પરિણામી બળ ૦ હશે તેથી અહીં બાળક પર લાગતું પરિણામી બળ આ પરિસ્થિતિને સમાન છે આમ જો તમે આ એલિવેટરમાં હોવ કે આ એલિવેટરમાં હોવ તો તમે આ બંને પરિસ્થિતિ વચ્ચેનો તફાવત કહી શકશો નહિ કારણકે તમારતું સારી પ્રવેગ પ્રત્યે સંવેદના ધરાવે છે તે વેગ પ્રત્યયી સવેંદના ધરાવતું નથી તે સ્થિર છે કે અચલ વેગથી ગતિ કરે છે તે બાળક કહી શકાશે અહીં તે આ પરિસ્થિતિમાં કહી હસકાસે પરંતુ અહીં આ પરિસ્થિતિ આ પરિસ્થતિને સમાન છે અને ન્યુટનના ગતિના પ્રથમ નિયમ અનુસાર તેના પર લાગતું પરિણામી બળ ૦ છે તેથી અહીં આ એલીવેટર વડે બાળક પર લાગતું બળ જેને આ લંબ બળ કહીયે છીએ તેનું મૂલ્ય ગુરુત્વાકર્ષણ બાલન મૂલ્યના સમાન હશે તેના બરાબર ૯૮ ન્યુટન થાય જે J દિશામા થશે અહીં આ ૯૮ ન્યુટન ધન આવશે અને હવે જો આપણે આપણા માલની નજીક હોયીયે ત્યારે શું થાય અહીં આપણો પરિણામી પ્રવેગ માઈનસ ૨ મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ છે હવે જો અહીં પ્રવેગ ઋણ હોય તો બાળક પર લાગતું પરિણામી બળ બરાબર તેનું દળ જે ૧૦ કિલોગ્રામ છે ગુણ્યાં તેનો પ્રવેગ જે માઈનસ ૨ મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ છે અને તે J દિશામા છે અહીં આ પણ J દિશામા આવશે માટે તેના બરાબર માઈનસ ૨૦ કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ થાય જેના બરાબર માઈનસ ૨૦ ન્યુટન થશે અને તે J દિશામા આવે અહીં ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય J દિશામા માઈનસ ૯૮ ન્યુટન થશે અહીં આપણે તેને સંપૂર્ણ પાને દૂર કરી શકીશું નહિ કારણકે બાળક જયારે પ્રતિ પ્રવેગિત થાય રહી હોય ત્યારે તેની પાસે નીચેની દિશામા પરિણામી બળ હોય છે તેથી તેની પાસે અહીં ૭૮ ન્યુટન જેટલું બળ બાકી રહે ૯૮ ન્યુટન J દિશામા હવે જયારે તમે એલીવિતરમાં બેસો ત્યારે આ વિશે વિચારજો જે ક્ષણે એલીવેટર પ્રવેગિત થાય અથવ જે ક્ષણે તે પ્રતિ પ્રવેગિત થાય ત્યારે જ તમે કાંઈકનો અનુભવ કરશો જે ક્ષણે તે પ્રવેગિત થશે તે ક્ષણે તમે ધોડુંક ભારે અનુભવ કરશો અને જે કષ્ટે તે પ્રતિ પ્રવેગિત થશે ત્યારે તમે હલવાનું અનુભવ કરશો અને તે શા માટે હોય છે તેના વિશે પણ તમે વિચારી શકશો પરંતુ જયારે તે સ્થિર હોય અથવા તે અચલ વેગથી ગતિ કરી રહ્યં હોય ત્યારે તમે પૃથ્વીની સપાટી પર ક્યાંક બેઠા છો એવું અનુભવ કરશો