મુખ્ય વિષયવસ્તુ
Course: 4th grade (Eureka Math/EngageNY) > Unit 5
Lesson 5: Topic E: Extending fraction equivalence to fractions greater than 1- એકમ અપૂર્ણાંક અને પૂર્ણ સંખ્યાને ગુણવી
- એકમ અપૂર્ણાંક અને પૂર્ણ સંખ્યાને ગુણવી
- મિશ્ર સંખ્યાને અશુધ્ધ અપૂર્ણાંક તરીકે લખવું
- અશુધ્ધ અપૂર્ણાંકને મિશ્ર સંખ્યા તરીકે લખવું
- મિશ્ર સંખ્યાને અશુધ્ધ અપૂર્ણાંક તરીકે લખો
- મિશ્ર સંખ્યા અને અશુધ્ધ અપૂર્ણાંકનું અવલોકન
- અપૂર્ણાંકો અને મિશ્ર સંખ્યાઓને સરખાવવા
- અપૂર્ણાંકો અને મિશ્ર સંખ્યાઓને સરખાવો
© 2024 Khan Academyઉપયોગના નિયમોગોપનીયતા નીતિCookie Notice
મિશ્ર સંખ્યા અને અશુધ્ધ અપૂર્ણાંકનું અવલોકન
અશુધ્ધ અપૂર્ણાંકને મિશ્ર સંખ્યા અને મિશ્ર સંખ્યાને અશુધ્ધ અપૂર્ણાંક સ્વરૂપે ફરીથી લખો. પછી થોડાક પ્રશ્નોનો મહાવરો કરો.
અશુદ્ધ અપૂર્ણાંક શું છે?
અશુદ્ધ અપૂર્ણાંક એક અપૂર્ણાંક છે કે જ્યાં અંશએ છેદ કરતા મોટો અથવા તેના બરાબર છે.
અશુદ્ધ અપૂર્ણાંકના ઉદાહરણો નીચે આપ્યા છે:
મિશ્ર સંખ્યા શું છે?
મિશ્ર સંખ્યા એ પૂર્ણ સંખ્યા અને શુદ્ધ અપૂર્ણાંક ધરાવતી સંખ્યા છે.
નીચે મિશ્ર સંખ્યાઓના ઉદાહરણો છે:
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.