આ એકમના દરેક કૌશલ્યના લેવલમાં વધારો કરો અને 1400 સુધી નિપુણતાના ગુણ મેળવો!
આ એકમ વિશે
હવે આપણે બે બીજગણિતની પદાવલીમાંથી સમીકરણ બનાવીશું અને એ વિચારીશું કે ચલનું કયું મુલ્ય તેમાં મુકી શકાય છે. તમે અહી બીજગણિતનું જે વ્યવહારુ જ્ઞાન મેળવી રહ્યા છો એ ખરેખર બીજગણિતના હાર્દ સમાન છે.