મુખ્ય વિષયવસ્તુ
પૂર્વ બીજગણિત
Course: પૂર્વ બીજગણિત > Unit 1
Lesson 1: અવયવ અને અવયવીઅવયવ અને અવયવી
અવયવો અને અવયવી વિશે અને તેઓ એકબીજા સાથે કેવી રીતે સંકળાયેલા છે તે વિશે શીખો.
અવયવ
અવયવ એ પૂર્ણ સંખ્યા છે જેને સમાનરૂપે બીજી સંખ્યામાં વિભાજીત કરી શકાય છે.
અવયવને ચિત્ર વડે દર્શાવવા
અવયવ આપણને સંખ્યાને નાના ટુકડામાં વિભાજીત કરવાની રીત આપે છે. ના અવયવ ચિત્ર વડે દર્શાવવા આપણે ટપકાંને સમાન કદના જૂથમાં ગોઠવી શકીએ.
અથવા, આપણે ટપકાંઓને દરેક હારમાં ટપકાં સાથેની હારમાં પણ ગોઠવી શકાય.
આપણે ટપકાંઓને ગોઠવી શકાય તેવી તમામ રીતો શોધી લીધા બાદ, ના અવયવ શોધવા માટે આપણે હારની સંખ્યા અને દરેક હારમાં ટપકાંઓની સંખ્યાને જોઈ શકીએ.
આપણે ની હાર અને ની હાર વડે બનાવી શકીએ. તેથી શું અને એ ના અવયવ છે?
ના. અને અવયવ નથી કારણકે ટપકાંઓ સમાન કદના જૂથમાં વિભાજીત થયેલા નથી.
ચિત્ર વગર અવયવ શોધવા
આપણે ટપકાંઓ દોર્યા વગર માં સમાનરૂપે વિભાજીત થશે તેવી સંખ્યાઓ વિશે વિચારીને ના અવયવ શોધી શકીએ.
ભાગફળ, જે
ભાગફળ, જે
આ કિસ્સામાં ભાગફળ
સંખ્યાઓ જેવી કે અને એ ના અવયવ નથી કારણકે તેમને સમાનરૂપે માં વિભાજીત કરી શકાય નહિ.
અવયવની હિંટ
દરેક સંખ્યા પાસે અવયવ તરીકે હોય છે.
દરેક સંખ્યા પાસે અવયવ તરીકે તે સંખ્યા પોતે હોય છે.
અવયવની જોડ
ચોક્કસ જવાબ મેળવવા માટે આપણે જે બે સંખ્યાઓને સાથે ગુણીએ તેને અવયવની જોડ કહે છે. નો ગુણાકાર મેળવવા માટે, આપણે અને નો ગુણાકાર કરી શકીએ. તેથી માટે અવયવની જોડ અને અને અને છે.
સમાન કદના જૂથમાં ટપકાંઓની ગોઠવણી આપણને એ જોવામાં મદદ કરે છે કે અવયવ હંમેશા જોડમાં હોય છે. અવયવની જોડનો એક અવયવ હારની સંખ્યા છે. અવયવની જોડનો બીજો અવયવ દરેક હારમાં ટપકાંની સંખ્યા છે.
આપણે થી શરૂઆત કરીશું કારણકે આપણે જાણીએ છીએ કે એ દરેક સંખ્યાનો અવયવ છે. મેળળવા માટે, આપણે નો ગુણાકાર કરીએ, તેથી પણ અવયવ છે. આપણે વચ્ચે વધારાના અવયવ માટે જગ્યા છોડીને યાદીના બહારના અંતે આ અવયવની યાદી બનાવી શકીએ.
હવે આપણે ચકાસીએ કે પછીની સંખ્યા, , અવયવ છે કે નહિ.
હવે પછીની સંખ્યા છે. મેળવવા માટે આપણે સાથે ગુણી શકીએ તેવી કોઈ પૂર્ણ સંખ્યા છે? ના. તેથી એ નો અવયવ નથી.
હવે પછીની સંખ્યા છે. એ યાદીમાં આવી જ ગયો છે, આપણે હવે માટે અવયવની તમામ જોડ શોધી નાખી.
અવયવી
જયારે એક પૂર્ણ સંખ્યાને બીજી પૂર્ણ સંખ્યા સાથે ગુણતા જે સંખ્યા મળે તે અવયવી છે. ના પહેલા ચાર અવયવી અને છે, કારણકે:
આપણે કોઈ એક સંખ્યાના બધા અવયવીની યાદી બનાવી શકતા નથી, આપણા ઉદાહરણમાં, નવા અવયવી શોધવા નો ગુણાકાર અનંત સંખ્યા સાથે કરી શકાય.
મહાવરાનો પ્રશ્ન
કોઈ પણ સંખ્યાનો પ્રથમ અવયવી તે સંખ્યા પોતે જ છે.
.
યાદી ના અવયવી બતાવે છે.
યાદી ના અવયવી બતાવે છે.
અવયવીને ચિત્ર વડે દર્શાવવી
નીચેનું ચિત્ર ના અવયવી બતાવે છે.
પછીનું બૉક્સ ના પછીના અવયવીનો સમાવેશ કરશે.
અવયવ અને અવયવી કઈ રીતે સંબંધિત છે?
અવયવ અને અવયવી સાથે મહાવરો
આપણે જાણીએ છીએ કે
અવયવ અને અવયવીનો કોયડો
લંબચોરસની બાજુની લંબાઈ અને ક્ષેત્રફળ વિશેના પ્રશ્નોને ઉકેલવા અવયવ અને અવયવીનો ઉપયોગ થાય.
એક લંબચોરસનું ક્ષેત્રફળ ચોરસ સેન્ટિમીટર છે.
Mr. ત્રિવેદી તેમના આર્ટ ક્લબના વિદ્યાર્થીઓ માટે ચોકલેટ ચીપ કૂકી મૂકી રહ્યા છે.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.