If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

છિદ્રમાંથી બહાર નીકળતા તરલની ઝડપ શોધવા પર વધુ

ની સ્પષ્ટતા, અને તેના પર વધુ વિચાર, બર્નુલીના સમીકરણનો ઉદાહરણ પ્રશ્ન જ્યાં પાત્રમાં પ્રવાહી કાણું ધરાવે છે. સલ ખાન દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

આપણે આગળ વધીએ તે પેહલા હું એ વાત ની ખાતરી કરવા માંગુ છું કે મેં જે અગાવ ના વિડિઓ માં છેલ્લી વાત કરી તમે તેને બરાબર સમજ્યા છો અહીં આ એક કપ છે જેમાં આપણે કાણું પડ્યું છે તમે તેને એક પાઇપ તરીકે જોઈ શકો અહીં આ છેડો એ એ પાઇપ ની ઉપરનો છેડો છે જેમાંથી પ્રવાહી અંદર દાખલ થાય છે અને પછી આ પાઇપ નો નીચેનો છેડો છે જેમાંથી પ્રવાહી બહાર નીકળે છે અને આપણે એ પણ કહ્યું હતું કે ત્યાં સુન્યવકાસ છે મેં અગાવ ના વિડિઓ માં તેને બંધ કર્યું હતું પરંતુ આપણી પાસે બધીજ જગ્યાએ સૂન્યવકાસ છે હવે અહીં બધીજ જગ્યાએ સૂન્યવકાસ છે માટે આ બિંદુ આગળ નું દબાણ p1 બરાબર 0 થાય અને મેં અહીં કાણું પાડ્યું છે માટે આ બિંદુ આગળનું દબાણ p2 બરાબર પણ 0 થશે આપણે અહીં તેને વાતાવરણ ના દબાણ તરીકે જોઈ શકીએ પરંતુ આપણે શુન્યાવકાશ માં છીએ તેથી આ બિંદુ આગળનું દબાણ 0 થશે અહીં કદાચ તમે ઘૂંચવાય શકો તમે કહેશો કે મેં એવું વિચાર્યું હતું અહીં સમાન ઊંડાઈ બીજું બિંદુ છે તો ત્યાં દબાણ હોવું જોઈએ ત્યાં રો gh જેટલું દબાણ હોવું જોઈએ તે સંપૂર્ણ પણે સાચું છે તમારી પાસે અહીં આ બિંદુ આગળનું દબાણ રોજી જેટલો હશે અને તે દબાણ ના કારણેજ પાણી આ કાણા માંથીજ બહાર આવે છે પરંતુ અપને સમીકરણ ના સ્થિતિ ઉર્જા વાળા ભાગમાં તેની ગણતરી કરીએ છીએ હું અહીં બારલોની નું સમીકરણ ફરીથી લખીશ p1 વત્તા રો gh1 વત્તા રો ગુણ્યાં 1 નો વર્ગ ભાગ્યા 2 બરાબર p2 વત્તા રો gh2 વત્તા રો ગુણ્યાં v2 નો વર્ગ હ્રગય 2 તમે અહીં સમજી ગયા હસો કે જો આ સપાટી ખબજ ધીમા દળે ગતિ કરતી હોઈ આ સપાટી નું ક્ષેત્રફળ આ કાણા ના ક્ષેત્રફળ કરતા ખુબજ વધારે હોઈ તો અહીં આ પદ 0 ની ખુબજ નજીક થશે જો તમે કોઈ મોટા દમમાં કાણું પાડો જેમાં સપાટી પરનું પાણી ખુબજ ધીમે થી ગતિ કરી રહીયુ હોઈ ધારોકે કે પાણી જે દળે બહાર આવી રહ્યું છે તેનો એક ટ્રિલિઓન નો ભાગ તો તમે અહીં આ પદને અવગણી શકો અને આપણે એ પણ કહ્યું હતું કે આ કાણું 0 ઊંચાઈ એ છે તેથી h20 થશે અને આ પદ પણ કેન્સલ થઈ જશે તેથી હવે સમીકરણ નું સદ્ગુરુપ આપીએ p1 અહીં પાઇપની ડાબી બાજુના છેડા પાસેનું દબાણ વત્તા રો gh1 અહીં આ પદ સ્થિતિ ઉર્જા નથી પરંતુ જયારે આપણે બારલોનિઅ સમીકરણ ને તારવ્યું હતું ત્યારે તે પદ સ્થિતિ ઉર્જા જેવુંજ હતું તેના બરાબર p2 પાઇપ ની જમણી બાજુના છેડા આગળનું દબાણ એટલે કે અહીં આ કાણા પાસે નું દબાણ વત્તા ગતિ ઉર્જા જેવુંજ પદ રો ગુણ્યાં v2 નો વર્ગ ભાગ્યા 2 હવે અહીં આ p1 ચોક્કસ 0 થશે કારણકે આપણે અહીં સુન્યવકાસ માં છીએ માટે આપણે તેને દૂર કરી શકીએ પરંતુ હવે મારો પ્રસન્નએ છે કે અહીં આ દબાણ શું થશે મેં કહ્યું હતું કે આ દબાણ પણ 0 થાય કારણકે કે આપણે સૂન્યવકાશમાં છીએ હવે જો હું m કહું કે આ કાણા આગળનું દબાણ રો gh જેટલું છે જ્યાં h એ આ ઊંચાઈ થશે અથવા ઊંડાઈ તો આપણી પાસે કૈક આ પ્રકારની પરિસ્થિતિ હોઈ શકે રો gh1 પરંતુ h1 બરાબર h જે આપણે જોઈ ગયા રો gH બરાબર રો gh વત્તા રો ગુણ્યાં v2 નો વર્ગ ભાગ્યા 2 અને તેનો અર્થ શું થાય જો હું m કહું કે ત્યાં દબાણ rogh જેટલું છે તો તેનો અર્થ એવો થાય કે હું અહીં કાં આગળ દબાણ લગાવી રહી છું અને અહીં કાણા આગળનું દબાણ આ ઊંડાઈ આગળના દબાણ ને સમાન થશે તે તેને સંતોલીત કરવા માટે પૂરતું છે અને પાણીનામે ત્યાં કોઈ પણ પ્રવાહી વહેશે નહીં ધારોકે આ કોઈક પાઇપ નો ખુલ્લો છેડો છે અને અહીં આ બાજુએ પાણીના કણો છે અથવા તારણ ના કણો આ બધાજ પરમાણુઓ છે ધારોકે અહીંનું દબાણ આબાજુ નું દબાણ રો gh જેટલું છે અને અહીં આ p2 હવે હું અહીં કેટલું દબાણ લગાવી રહી છું હવે જો હું અહીં રો gh જેટલું દબાણ લગાડું તો આ પાણીના અણુઓ જે અહીંથી બહાર નીકળવાની તૈયારી કરી રહીઆ છે તે બહાર નીકળશે નહિ કારણકે તેઓ બધીજ દિશા માંથી સમાન દબાણ મેળવી રહીઆ છે અને તેથી જ મેં અગાવ ના વિડિઓ માં કહ્યું હતું કે અહીં કાણા આગળનું બાહ્ય દબાણ 0 છે માટે આ પદ કેન્સલ થઈ જશે અને આપણી પાસે કોઈક પ્રકાર ની સ્થિતિ ઉર્જા બરાબર કોઈક પ્રકારની ગતિ ઉર્જા બાકી રહે જે આપણે ઉર્જા ના સમીકરણમાં જોઈ ગયા અને હવે પછીના વિડીઓમાં આપણે તેનું એક ઉદાહરણ જોઇશુ