જો તમને આ સંદેશ દેખાય, તો તેનો અર્થ એ કે અમારી વેબસાઇટ પર બાહ્ય સ્ત્રોત લોડ કરવામાં સમસ્યા આવી રહી છે.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

મુખ્ય વિષયવસ્તુ

અચળ પ્રવેગ સાથેની ગતિની સમીક્ષા

અચળ પ્રવેગ સાથેની ગતિ માટે મુખ્ય ખ્યાલ, સમીકરણ અને કૌશલ્યની સમીક્ષા, પ્રશ્ન માટે શુદ્ધ ગતિવિજ્ઞાનનું શ્રેષ્ઠ સમીકરણ કઈ રીતે પસંદ કરવું તેના સહીત.

મુખ્ય શબ્દ

શબ્દઅર્થ
શુદ્ધ ગતિવિજ્ઞાન ચલચલ જે સમયગાળા દરમિયાન પદાર્થની ગતિને દર્શાવે. સ્થાનાંતર Δx , સમયનો અંતરાલ t, પ્રારંભિક વેગ v0, અંતિમ વેગ v, અને પ્રવેગ a નો સમાવેશ કરે.
શુદ્ધ ગતિવિજ્ઞાન સમીકરણજયારે પ્રવેગ અચળ હોય ત્યારે આ સૂત્ર શુદ્ધ ગતિવિજ્ઞાનના ચલ વચ્ચેનો સંબંધ દર્શાવે.

સમીકરણ

  1. v=v0+at
  2. x=x0+v0t+12at2
  3. v2=v02+2a(xx0)
  4. xx0=12(v0+v)t
સંજ્ઞા
  • x0
    છે
  • x
    છે
  • t
    છે
  • v0 પ્રારંભિક વેગ છે
  • v અંતિમ વેગ છે
  • a પ્રવેગ છે
ધારણાઓ
  • સમયના અંતરાલ દરમિયાન પ્રવેગ અચળ છે

શુદ્ધ ગતિવિજ્ઞાનના સૂત્રનો ઉપયોગ કરીને

શ્રેષ્ઠ શુદ્ધ ગતિવિજ્ઞાનના સૂત્રને પસંદ કરવું

તમારા પ્રશ્ન માટે સાચું શુદ્ધ ગતિવિજ્ઞાનનું સૂત્ર પસંદ કરવા, તમને કયું ચલ આપ્યું નથી અને કયું ચલ શોધવાનું પૂછ્યું નથી તે શોધો.
ઉદાહરણ તરીકે, જો આપણે બાકીના ત્રણ ચલની કિંમત જાણતા હોઈએ તો ચલ v, v0, a, અથવા t માટે ઉકેલવા v=v0+at નો ઉપયોગ કરી શકીએ નોંધો કે શુદ્ધ ગતિવિજ્ઞાનના દરેક સમીકરણમાં પાંચ ચલમાંથી એક ચલ ઓછો હોય છે.

જ્ઞાત ચલ શોધવા

કોઈક વાર પ્રશ્નમાં જ્ઞાત ચલને સ્પષ્ટ રીતે આપવામાં આવ્યો હોતો નથી, પરંતુ કોર્ડવર્ડ આપ્યો હશે. ઉદાહરણ તરીકે, "સ્થિર અવસ્થાથી શરુ થાય છે" નો અર્થ v0=0 થાય, "ફેંકવામાં આવ્યો છે" નો અર્થ v0=0 થાય, અને "અટકે છે" નો અર્થ v=0 થાય.
તેમજ, પૃથ્વી પર મુક્ત પતન કરતા બધા જ પદાર્થો માટે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય g=9.8ms2 ધારવામાં આવે છે, તેથી પ્રવેગ સ્પષ્ટ રીતે આપવામાં આવશે નહિ.

સામાન્ય ભૂલો અને ખોટા ખ્યાલો

  1. લોકો ભૂલી જાય છે કે શુદ્ધ વિજ્ઞાનના કેટલાક ચલ સદિશ છે અને તેમની પાસે ઋણ નિશાની પણ હોઇ શકે. ઉદાહરણ તરીકે, જો ઉપરની દિશાને ધન ધારવામાં આવે, તો ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ ઋણ જ હોવો જોઈએ: ag=9.81ms2. ઋણ નિશાનીને ભૂલી જવી એ ખૂબ જ સામાન્ય ભૂલ છે, તેથી કઈ દિશાને ધન તરીકે વ્યાખ્યાયિત કરી છે તે તપાસવાનું ભૂલી જવું નહિ!
  2. લોકો ભૂલી જાય છે કે શુદ્ધ ગતિ વિજ્ઞાનના ચલ જે આપણે શુદ્ધ ગતિ વિજ્ઞાનના સમીકરણમાં મૂકીએ છીએ તે સમયના અંતરાલ સાથે સુસંગત હોવો જોઈએ. બીજા શબ્દોમાં, પ્રારંભિક વેગ v0 પ્રારંભિક સ્થાન અને સમય અંતરાલ t ની શરૂઆતમાં પદાર્થનો વેગ હોવો જોઈએ. સમાન રીતે, અંતિમ વેગ v અંતિમ સ્થાન અને સમય અંતરાલ t ના અંતમાં પદાર્થનો વેગ હોવો જોઈએ.
  3. શુદ્ધ ગતિવિજ્ઞાનના બીજા સમીકરણને, x=x0+v0t+12at2,
    કદાચ ની જરૂર પડે.

વધુ શીખો

આ ખ્યાલમાં તમારી સમજ અને કૌશલ્ય તરફ કાર્યને ચકાસવા, શુદ્ધ ગતિ વિજ્ઞાનના શ્રેષ્ઠ સમીકરણને પસંદ કરવું અને શુદ્ધ વિજ્ઞાનના સમીકરણ સાથે પ્રશ્ન ઉકેલવા ના મહાવરા ચકાસો.