If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

Unit 4: કેન્દ્રગામી બળ અને ગુરુત્વ

આ એકમ વિશે

કેન્દ્રગામી પ્રવેગ અને કેન્દ્રગામી બળ વિશે શીખો. તેમજ, ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ અને ગુરુત્વાકર્ષીય કક્ષાઓ વિશે શીખો.

પદાર્થો શા માટે વર્તુળમાં ગતિ કરે છે? *કંઈક* શા માટે વર્તુળમાં ગતિ કરે છે (સીધી રેખાઓ વધુ પ્રાકૃતિક લાગે છે)? શું અચળ ઝડપે વર્તુળમાં ગતિ કરતુ કંઈક પ્રવેગિત થાય છે? જો હા, તો કઈ દિશામાં? આ ટ્યુટોરીઅલ તમને આ વિષય સમજાવવામાં મદદ કરશે.
તમે તમારી ખુરશી સાથે શા માટે જકડાયેલા છો? (ઢોળાયેલા ગુંદરને અવગણો). પૃથ્વી શું માટે સૂર્યની આસપાસ કક્ષામાં ફરે છે? હું મારા કૂતરાને ચંદ્ર પર કેટલો ઊંચે સુધી ફેંકી શકું? ગુરુત્વાકર્ષણ આપણા રોજીંદા જીવન અને બ્રહ્માંડની રચનાને વ્યાખ્યાયિત કરે છે. આ ટ્યૂટોરિયલ તમને ન્યૂટનના સંદર્ભમાં તેનો પરિચય આપશે.