If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

Unit 17: ક્વોન્ટમ ભૌતિકવિજ્ઞાન

આ એકમ વિશે

Do you want to describe the microscopic world of atoms and nuclei? Well, classical physics isn't going to cut it. You'll need quantum physics to explain things like atomic energy levels, photons, and the wavelength of electrons.

કયો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે એના આધારે પ્રકાશ પાસે તંરગ-જેવા અથવા કણ-જેવા ગુણધર્મો હોઈ શકે. પ્રકાશના આ "કણોને" ફોટોન કહેવામાં આવે છે. આ ટ્યુટોરીઅલમાં તમે ફોટોન ઊર્જા અને વેગમાન વિશે શીખશો.
કેટલીક વાર લોકો નાના સૂર્યમંડળ તરીકે પરમાણુઓને દોરે છે, પણ આના કરતા ઘણી વિચિત્ર રીત છે. આ વિભાગમાં તમે શીખશો કે ઈલેક્ટ્રોન પાસે કઈ રીતે તરંગલંબાઈ હોઈ શકે, કઈ રીતે કક્ષકોમાં કૂદકો મારે, અને પરમાણુમાં હોય ત્યારે ફોટોનનું ઉત્સર્જન કઈ રીતે કરે.
આ ટ્યૂટોરિઅલમાં, આપણે જોઈશું કે ક્વોન્ટમ આંક કઈ રીતે વિવિધ ઊર્જા સ્તરમાં ઉપલબ્ધ કક્ષકોનું અનુમાન કરે છે.
આ ટ્યુટોરીઅલમાં, આપણે રેડિયોઍક્ટિવ ક્ષય, ન્યુક્લિયર સ્થાયીતા, અને ન્યુક્લિયર પ્રક્રિયા દરમિયાન પેટાપરમાણ્વીય સ્તરે શું થાય છે એ શીખીશું.