If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

Unit 14: વિદ્યુતચુંબકીય તરંગ અને વ્યતીકરણ

આ એકમ વિશે

પ્રકાશ રહસ્યમયી લાગે છે. પ્રકાશ શેનો બનેલો હોય છે? રંગો શેના કારણે બને છે? 3D પિક્ચર કઈ રીતે કામ કરે છે? આ ટ્યુટોરીઅલમાં પ્રકાશના કેટલાક રહસ્યમયી ગુણધર્મો વિશે શીખો.

આ વિડીયો અને આર્ટીકલમાં તમે વિદ્યુતચુંબકીય વર્ણપટની જુદી જુદી શ્રેણીઓ વિશે શીખશો; રેડિયો તરંગો, માઈક્રોવૅવ, ઇન્ફ્રારેડ, દ્રશ્યમાન, પારજાંબલી, ક્ષ-કિરણો, અને ગામા કિરણો. પ્રકાશના ધ્રુવીકરણનો અર્થ શું થાય અને ધ્રુવીભુત પ્રકાશ કઈ રીતે 3D પિક્ચરના નિર્માણમાં મદદ કરે છે એ પણ તમે શીખશો.
આ વિડીયો અને આર્ટીકલમાં તમે શીખશો કે પ્રકાશના તરંગોનું ઓવેરલેપિંગ કઈ રીતે સહાયક અને વિનાશક વ્યતીકરણ ઉત્પન્ન કરે છે. પ્રકાશ વ્યતીકરણના કેટલાક ઉદાહરણોની ચર્ચા કરવામાં આવશે જેમાં યંગની બે સ્લીટ વ્યતીકરણ, એક જ સ્લીટ વ્યતીકરણ, અને પાતળી પટ્ટીના વ્યતીકરણનો સમાવેશ થાય છે.