If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

Unit 6: અથડામણ અને રેખીય વેગમાન

આ એકમ વિશે

વેગમાન દળ અને વેગને એક રાશિમાં બાંધે છે. તે શા માટે એ સ્પષ્ટ નથી, પણ વેગમાન પાસે આ ગુણધર્મ છે જ્યાં તેનો કુલ જથ્થો ક્યારેય બદલાતો નથી. આને વેગમાનનું સંરક્ષણ કહેવાય છે, અને આપણે અથડામણ તેમજ આંતરક્રિયાઓનું અવલોકન કરવા તેનો ઉપયોગ કરી શકીએ.

બાબતોને જોવાની તમારી દૃષ્ટિના આધારે, આ કદાચ આપણું સૌથી ઉગ્ર ટ્યૂટોરિઅલ હોઈ શકે. પદાર્થો કચડાઈ અને અથડાય પણ. આપણે વેગમાન શું છે અને તેનું રૂપાંતરણ કઈ રીતે થાય છે તે શીખીશું. જો તમે પૂલ (અથવા બિલિયર્ડ્સ) રમી રહ્યા હોવ અથવા તમે કોઈ 300 kgની વ્યક્તિ વડે ટેકલ થવાનું નક્કી કરો, આ ખ્યાલ ખૂબ જ મહત્વના છે.