If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

Unit 10: થરમૉડાયનેમિક્સ

આ એકમ વિશે

Heat can be useful, but it can also be annoying. Understanding heat and the flow of heat allows us to build heat sinks that prevent our computers from overheating, build better engines, and prevent freeway overpasses from cracking.

આ વિડીયો અને આર્ટીકલમાં તમે તાપમાનના કેલ્વિન અને સેલ્સિયસ માપક્રમ વિશે શીખશો. પદાર્થના મોલની વ્યાખ્યા આપેલી છે. તમે એ પણ શીખશો કે આદર્શ વાયુ નિયમ વાયુના દબાણ, કદ, અને તાપમાન સાથે કઈ રીતે સંબંધિત છે. અંતે, તમે શીખશો કે મેક્સવેલ-બોલ્ટઝમેન વિતરણ તમને ચોક્કસ ઝડપ આગળ ગતિ કરતા વાયુના અણુને શોધવાની શક્યતા કઈ રીતે આપે છે.
આ વિડીયો અને આર્ટીકલમાં તમે વિશિષ્ટ ઉષ્મા અને ગુપ્ત ઉષ્માની વ્યાખ્યા તેમજ તેમનો પ્રશ્ન ઉકેલવામાં ઉપયોગ કઈ રીતે થાય તે શીખશો. તમે ઉષ્મા પ્રસરણના 3 પ્રકાર પણ શીખશો: ઉષમાવહન, ઉષ્માનયન, અને ઉષ્માવિકિરણ. અંતે, આપણે વધુ ઊંડાઈમાં જોઈશું કે પદાર્થમાં થતા ઉષ્માવહનનો દર કઈ રીતે પદાર્થની જાડાઈ, ઉષ્માવાહકતા, ક્ષેત્રફળ, અને તાપમાનના ફેરફાર પર આધાર રાખે છે.
આ વિડીયો અને આર્ટીકલમાં તમે શીખશો કે ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ કઈ રીતે વાયુની આંતરિક ઊર્જામાં ફેરફાર, વાયુમાં પ્રવેશતી ઉષ્મા, અને વાયુ પર થતા કાર્ય સાથે સંબંધિત છે. PV આકૃતિની તેમજ ચાર ઉષ્મીય પ્રક્રિયાઓની ચર્ચા કરીશું: સમદાબ, સમકદ, સમતાપી, અને સમોષ્મી. તમે એ પણ શીખશો કે ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ કઈ રીતે સૂક્ષ્મ અવસ્થાઓની એન્ટ્રોપીમાં ફેરફાર અને સ્થૂળ અવસ્થામાં પ્રવેશતી ઉષ્મા સાથે સંબંધિત છે. ઉષ્મા એન્જીનની કાર્યક્ષમતા પણ સમજાવવામાં આવશે.

શીખો